________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१५८) अनुपानतरंगिणी. उष्णनशीतंशिशिरेणचोष्णं मम्लेनचक्षारगुणोर णाय ॥ स्नेहेनतीक्ष्णंवमनातियोगे सिताहिता स्यादितिकाशपोक्तिः॥ स्निग्धेषुरूक्षंचतदप्यनेन स्निग्धंचरूक्षेणचपाकमेति ॥९॥ तप्तंतप्तंहेमवा तारममौतोयक्षिप्तंक्षिप्तमंभःसुतच्च ॥ पीलाजीर्ण तोयपाननिहन्यात् ॥ चित्राक्षौभद्रमुस्तविशे षात् ॥ १० ॥ ताम्बूलजग्धास्थितचूणिकेन स दह्यते यस्यमुखनरस्य तैलेनवाकेवलकांजिकेन सुखायगंडूषमसौविदध्यात् ॥ ११ ॥
શરદીના રોગ ગરમ ઔષધ કરવાથી અને ગરમીના રંગ ઠંડાં ઔષધ કરવાથી નાશ થાય છે. બધા ક્ષાર (ખાર), ખાટા પદાહૈના સંયોગથી ગુણ કારક થાય છે. મારી આદિ તીખી વસ્તુઓ ધી તેલના સંયોગથી ગુણુ કારક થાય છે. ઉલટી કરાવનારી વસ્તુઓના વિકાર (દોષ) સાકરથી શાંત થાય છે. સ્નિગ્ધ પદાર્થોના અજીર્ણ ઉપર લુખાં અને લુખાં પદાર્થના અજીર્ણ ઉપર સ્નિગ્ધ પદાર્થ સેવન કરવા. ઘણા દિવસનું અજીર્ણ નમતું હોય તો સોનાને અથવા ચાંદીને વારંવાર દેવતામાં તપાવી તપાવી પાણીમાં છમકાવી તે પાણી ઠંડુ થયા પછી પીવાથી અથવા ચિત્રામૂળ, ભદમણ અને મધના સેવનથી લાંબા સમયનું અજીર્ણ પણે નાશ પામે છે. જેને પાન બીડાના ખાવાથી મોઢામાં બળતરા થાય; અર્થાત ચુને લાગી ઉઠે તેલ અથવા કાંછ કે સરકાના કોગળા કરવા જેથી આરામ થાય છે. ૮-૧૦
ઈતિ અજીર્ણ વિકારના અનુપાન સમાપ્તમ
હશે વિરૂદ્ધ ભજન વિચાર કહીએ છીએ. विरुद्धमपिचाहारं विद्यागुरुविषोपमम् ॥ तदोधायभिषक्स्थाप्यो भोजनावसरेनृपैः १२ कालक्रमेणसद्योवा विरुद्धाहारसेवनम् ॥ निहंतिमानवंतस्मा विरुद्धमशनंत्यजेत् ॥ १३ ॥
।
For Private And Personal Use Only