________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨) अनुपानतरंगिणी. हेमंतेशिशिरेचापि वर्षासुदधिशस्यते ॥ शरग्रीष्मवसंतेषप्रायशस्तद्धिगर्हितम् ॥२७॥
રાત્રીમાં દૂધ પીવું નહિ અને પીવું તે તરત સુઈ જવું નહિ સુવાથી આયુનો નાશ થાય છે, એ માટે દિવસે દૂધ પીવું એજ હિતકારી છે. હેમંત, શિશિર અને વર્ષ ઋતુમાં કહીંખાવું ઉત્તમ છે; પરંતુ શરદ, ગ્રીષ્મ અને વસંત ઋતુમાં દહીં ખાવું વતછે. આ પ્રમાણે વિરૂધ્ધ ભોજનને વિચાર કરી હિતાવહ વસ્તુ ભજનમાં ગ્રહણ કરવી. ર૬-૨૮ इत्यजीर्णकुलखंडनोगणो नूनंमाहमुनिरात्रिसंभकः॥सम्यगेनमधिगम्ययोजयेन क्वचित्स्खलतिગgવવિત ૨૮
એવીરીતે અજીર્ણ કુળને નાશ કરનાર ગણુ, મહામુનિ આત્રેય જીએ કહ્યું. જે એને સારી રીતે સમજી ઉપયોગમાં લે છે, તે તત્વ
કોઈ પ્રકારની અડચણમાં આવતું નથી; અતિ રેગ કે અજીર્ણ ના સપાટામાં આવવા પામ તે નથી. ૨૭ ઈતિ અછણું પ્રગ પ્રકરણ સમાસમ.
ઈતિ શ્રી અનુપાન તરગિણી નામના ગ્રંથનું રાજનગર નિવાસિ પૂર્ણચંદ્ર શર્માનું કરેલું ભાષાન્તર સંપૂર્ણ
For Private And Personal Use Only