Book Title: Nadigyan Tarangini
Author(s): Hargovinddas Harjivandas
Publisher: Hargovinddas Harjivandas

View full book text
Previous | Next

Page 175
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनुपानतरंगिणी. (१६१) થે ઉહું ઘી અથવા ઘી ખાવાથી વિકાર કરે છે. કાંસાના વાસણમાં રાખેલું ધી દશ દાહાડામાં ખાવાના કામનું રહેતું નથી. ઘ, તીતર, લાવાં અને મોર એના માંસની સંગાથે એરંડીયું વિરૂધ્ધ છે. માછલાં આમલી શેલડી અને મધની સંગાથે ટપકા વાળા હરણનું માંસ અને આસવ વિરૂધ્ધ છે. સરસીયા તેલ સંગાથે કબૂતરનું માંસ પકવેલુ વિરૂધ; અથાત એઓને એકઠાં પકવવાં નહિં નહીંતો ખાનારને મૃત્યુ સંપાદન કરાવે છે. ૨૧-૨૩ हारीतस्यपलंहिदारुरजनीमूलेनविद्धानिशा ॥ वन्हौपाचितमत्तिमानवपलंकौसुंभतैलैरविः ॥ प्रोतकेनचिदेवभासपललंशूलेनदुष्टंमतम् ॥वासि न्याविसकंठिकासहतथाकुल्माषकैश्वाहिता।२४। दुष्टंपायसमन्वितंकृशरयाचंद्रस्तुनिंबूरसै स्तैलैःसा ईमफेनकिटिवसासिद्धोविरोधोबकः सर्पिःक्षौद्र वसांबुतैलमपृथक्तददिशोवात्रिशोभिःसापर्युषितातथामुहुरनुष्णोष्णीतथानोहिता ॥ २५ ॥ હારીતનું માંસ હળદર અને દારુહળદર મંગાથે વિરૂધ્ધ છે. પુ. કરમૂળ કપૂર અને હળદર પરસ્પર વિરૂધ્ધ છે. અગ્નિ ઉપર પકવેલું માણસનું માંસ કસુંબીના તેલ સંગાથે અને કલથી તથા શાળામાં ૫. રેવેલું માસ પક્ષીને માંસથી વિરૂદ્ધ છે (નકામું થઈ જાય છેઘેળા ફુલના કંટાળીઆની સંગાથે વનકંકોડાં વિરૂદ્ધ છે. તથા કલથી સંગાથે પણ વિરૂધ્ધ છે. દૂધ અથવા ખીર સંગાથે ખીચડી વિરૂધ્ધ છે. લીંબુના રસ સંગાથે કપૂર વિરૂધ્ધ છે. તેલની સંગાથે ફીણ વગરની સૂઅરની ચરબી મેળવવી વિરૂધ્ધ છે, ઘી અને મધ બરોબર મેળવવાથી વિરૂધ્ધ છે. ચરબી પાણી અને તેલ મેળવવાથી વિરૂધ્ધ ગણાય છે. તેમજ બે અથવા ત્રણ દિવસનું રાખેલું વાસી અન્ન તથા ઘણું ઠંડુ અન્ન અને વારેઘડીએ ઉન્હેં કરેલું અન્ન ખાવામાં અહિત કારી છે. ૨૫ रात्रौक्षीरंनसेवेत यदिसेवेत्नवपेत् ॥ यदिखपेद्धरत्यायुस्तस्मात्पथ्यंदिवापयः ॥२६॥ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177