________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुपानतरंगिणी. व्याधिमोंद्रियदौर्बल्यं मरणंवाप्रयच्छति ॥ विरुद्धमशनंतत्स्या दर्जयेदात्मवानरः ॥१४॥
- વિરૂદ્ધ ભજન (અણબનાવવાળી ચીજોનું સેવન) કરવાથી મેટા વિષ સમાન છેષ પ્રાપ્ત કરે છે, માટે વૈદ્યોને વિશેષે કરીને તેનું જ્ઞાન મેળવવું જ જોઈએ. ભજન કરતી વખતે એક એકને વૈરભાવ ધરાવનારી વસ્તુઓ કદીપણ ન ખાવી. અને જે ખાય તે, તાત્કાળ અથવા કેટલોક વખત ગયા પછી ઘેર રૂ૫ પકડી મનુષ્યના અમુલ્ય દેહને મરણને શરણ કરે છે; એટલાજ માટે વિરૂદ્ધ ભજન ત્યજી દેવાં વિરૂદ્ધ ભજનથી વ્યાધિ, ઈદ્રિયોની નિર્બળતા અથવા મરણ થાય છે એ કારણ માટે હમેશાં વિરૂદ્ધ ભજનને ત્યજી દેવું. ૧૨-૧૪ दुग्धंशाककुलत्थमीन मदिरावल्लीफलक्षारय ॥ दम्लैर्मासकवीर जांबवदधिक्षौद्रे पृथग्वापृथक् ॥ दुष्टस्यादधितूष्णलाकूचपयस्तैलांसवाध्यायुधै॥ स्तालेनाप्यथतक्रमाज्य कदलीधानाथय सक्तुभिः महूर्तपंचकादूर्व क्षीरंभजतिविक्रियाम् ॥ तदेवदिगुणेकाले विषवद्धन्तिमानवम् ॥१६॥ अकथितंदशघटिकाः कथितंद्विगुणंचतत्पयःपथ्यम् ॥ अथवामधुररसाढयं यावत्तावत्पयःपथ्यम्
કલથીનશાક સંગાથે દૂધ ન વાપરવું. માછલાંની સંગાથે દારૂ, અજમોદ, મીંઢળ અને ક્ષાર વિરૂદ્ધ છે; અથાત માછલાંની સંગાથે ઉક્ત ચાર વસ્તુઓ ન ખાવી. અવેતસ નામના લીંબુની સંગાથે. માંસ, કાંજી, જાંબુ, દહી અને મધ જુદાં જુદાં ખાવાં વિરૂહ છે. અને દહીં, ડુંગળી, વડનાં ફળ, દૂધ, તેલ અને આસવ એ અન્ય અન્ય (એક બીજાથી) વિરૂદ્ધ છે. તાડનાં ફળ સંગાથે દહીંને ઘેળ વા, છાશ, ઘી અને કેળાં વિરૂદ્ધ છે. દૂધની સાથે સેકેલો સાથવો વિરૂધ્ધ છે. (અથવાસતુઓની સાથે દૂધ વિરૂધ્ધ છે. ] પાંચ મુદ્ધ સુધી દૂધ એમનું એમ પડયું રેહવાથી અવગુણ કરે છે. દશ મુહૂર્ત સુધી પડયું રેહવાથી ઝેરી થઇ મનુષ્યને હાનિ કરતા થાય છે. વગર ઉકાળેલું દૂધ દશ ઘડી, ઉકા
For Private And Personal Use Only