Book Title: Nadigyan Tarangini
Author(s): Hargovinddas Harjivandas
Publisher: Hargovinddas Harjivandas
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुपानतरंगिणी.
(૧)
ઝંખે લેપ કરવા. તેમજ મેંદીનાં કૂણાં પદડાને રસ તાલા ૨ અને ધી તેલા ૧, એ બન્ને એકત્ર કરી પીવાં. અથવા ઊંદરની લીંડીઓને ડંખ ઉપર લેપ કરવા જેથી ઝેરી ઊદરતું વિષ નાશ થાયછે. ખડમાંકડી કાનખજૂરા લુતા, મધમાખ, ભમરી, માછલી અને ડેડકાના ડંખના ઉપાય.
मरिचंनागरोपेतं सिन्धुसौवर्चलान्वितं फणिवल्लीरसैर्लेपा द्धंतितदरटीविषम् ॥ ८३ ॥
॥
કાળાંમરી, સુંઠ, સિધાલુણ અને સંચળ એટલાને નાગરવેલ પાનના રસમાં ઘુંટી લેપ કરવાથી માકડીકુકડી વા, ખડમાકડીનું વિષ નાશ થાશછે. ( સઢીચેાખા અને ધરે વાટી લેપ કરવાથી પણ મટેછે. ) ૮ ૩
लेपप्रदीपतैलस्य खर्जूरविषनाशनः ॥ દરિદ્રાલયહેપો વા સૌરવમન:શરુ; ॥ ૮૪ ॥
દીવે એલાઇ ગયા પછીનું બચેલું તેલ ચેપડવું તથા હળદર અને દારહળદરને લેપ કરવા અથવા સેનાગેરૂ અને મહુસલને લેપ કરવે જેથી કાનખજૂરા કરડયાનું વિષ નાશ થાયછે. ૮૬ रजनीद्वयमंजीष्टा पतंगगजकैशरैः || शीतांबुपिष्टैरालेपः सर्वऌताविषापहः ॥ ८५ ॥ :: સર્વતાવિલાપજ્ઞ: ॥ ॥ स्योन्याक हिमकुष्टानि सारिवासमभागिका ॥ लूताव्यथाहरोलेपः सद्यः प्रत्ययकारकः ॥ ८६ ॥
હળદર, દારૂહળદર, મજીઠ, પતંગનું લાકડું અને નાગકેશર એએને ઠંડા પાણીથી વાટી લેપ કરવા. તથા લેધર, કપૂર, ઉપલેટ અને ઉપળસરી એ સર્વ સમાન લેઈ પાણીમાં વાટી લેપ કરવાથી સર્વ જાતની ભૂતાનાં ( ધાસમાં ઉપજતાં ઝેરી જં તુઓ લીલારંગની માંકડી વગેરેનાં ઝેર નિશ્ચે નાશ થાયછે. ૮૫-૮૬
)
મધમાખના ડ`ખ ઉપર—કેશર તગર અને સુંઠ પાણીમાં વાટી લેપ કરવા અથવા માટી કે રાકુડાની માટીને પાણી સંગાયે લેપ કરવા જેથી મધમાખીના ડંખનુ ઝેર કમતી થશે અથવા ગેસૂત્ર સંગાથે ત્રિફળાના લેપ કરવાથી નાશ થશે.
For Private And Personal Use Only

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177