Book Title: Nadigyan Tarangini
Author(s): Hargovinddas Harjivandas
Publisher: Hargovinddas Harjivandas

View full book text
Previous | Next

Page 168
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪) अनुपानतंरगिणी. आमविदग्धविष्टब्धं रसाजीर्णचतुर्थकं ।। ९० ॥ आमेचोष्णोदकंपेयं दग्धेचोदरखेदनं ॥ विष्टब्धेरेचनचैव शयनंरसशेषके ॥ ११ ॥ घृताजीर्णेदिनेपंच तैलेद्वादशकस्तथा ॥ थितिसंख्यापयस्युक्ता दधिजेविंशतिस्तथा ९२ મનુષ્ય અણના રોગને હિસાબમાં ગણતા નથી પણ તે રોગથી મોટા રોગનાં મૂળ રોપાય છે માટે અવશ્ય ધ્યાનમાં રાખવું જોઈએ કે અજીર્ણ રોગના ચાંપતાં ઉપાયો લેવાથી બીજા ભયંકર રોગો ભાગ્યે જ થવા પામે છે. તે અજીર્ણ રોગ ચાર જાતના છે એટલે આમાછણ, વિદગ્ધાજીર્ણ, વિષ્ટબ્ધાજીર્ણ અને રસાજીર્ણ. આમાજીર્ણમાં ઉનું પાણી, વિદગ્ધાજીર્ણમાં સ્વેદન ( શેપસીને ) વિષ્ટબ્ધાજી ર્ણમાં જુલાબ અને રસશેષાકાજીર્ણમાં શયન ઉપયોગમાં લેવાથી ફાયદો થાય છે. તેમજ ઘી ખાવાથી અપચો થયો હોય તે પાંચ દિવસે, તેલને અપચો ૧૨ દિવસે, દૂધને ૧૫ દિવસે અને દહીંને ૨૦ દિવસે જીર્ણ થાય છે અર્થાત ત્યાર પછી તેનો અપચો મટે છે. હવે અજીર્ણના ઉપાય કહીએ છીએ– पिष्टान्नंसलिलेप्रियालुफलजेपथ्याहितामाषजे ॥ खांडक्षीरभवेतुतक्रमुचितंकोष्णांबुकालिंगजे ॥ मस्त्यंचूतफलेखजीर्णशमनंमध्वम्बुपानात्यये ॥ तैलेपुष्करजेकटुपशमनशेषांस्तुबुद्धयाजयेत् ९३ રોટલી તથા મેદાની પૂરી ખાવાથી અપચો થયો હોય તે શિતળ સુંદર જળ (પાણી ] પીવું. ચારોળી અથવા રાયણ ખાવાથી વિકાર થયો હોય તો હરડે ખાવી. અડદનાં પદાર્થ ખાવાથી વિકાર જણાય તો ખાંડ ખાવા. દૂધ પીવાથી અજીર્ણ થાય તો છાશ પીવી. તરબૂજના અજીર્ણમાં ઉડું પાણી પીવું. માછલાં ખાવાથી અજીર્ણ થાય તે કેરી ચસવી. દારૂના વિકાર ઉપર મધ અને પાણી મેળવી પીવું. ક. મળકાકડીના અજીર્ણ ઉપર સરસીયું પીવું અને બાકી વિકારો ઉપર વૈદ્ય પિતાની મરજી મુજબ અનુપાન આપી અજીર્ણનો નાશ કરે. ૮૩ उष्णोदकंघृताजीणे तैलाजीर्णेचकाजिकम् ॥ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177