________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुपानतरंगिणी. (૪૨) मरिचमपिचदद्यात् सप्तमंसैंधवंच ॥ यदिभवतिसरोपंतक्षकेनापिदष्टो ॥ गदमिहखल्लुपीला निर्विषस्तत्क्षणेन ॥ ७६ ॥ जयपालस्यमजानं भावयेनिंबुकद्रवैः॥ एकविंशतिवारास्तु ततोवर्तिप्रकल्पयेत् ॥ ७७ ।। मनुष्यलालयादृष्ट्वा तत्तोनेत्रेतयांजयेत् ॥ सर्पदष्टविषंजिला साजीवयतिमानवम् ॥७८ ॥ कणासैंधवतुत्थंच मरिचंनीबबीजकैः ॥ गुटीनिंबुरसैनोक्ता अंजनंसर्पदोषजित् ॥ ७९ ॥ | સર્પ કરડ્યા ઉપર જહદી મણિ, મંત્ર અને ઔષધી વગેરેના પ્રયોગો કરવા જોઈએ, કારણ કે મણિ, મિત્ર અને ઔષધીઓને ચ મકારીક પ્રભાવ કાંઈ ઔરજ પ્રકારનો છે. જ્યારે વૃખરાશીના સૂર્ય થાય તે વખતે જ જે પુરૂષ કારિયાણરસનું એક બીજ ગળી જાય તો તે પુરૂષ ગુરૂડની માફક સર્ષ સમૂહમાં નિઃશંકપણે ખેલે છે અર્થાત તેને સાપ કરડતા જ નથી. તથા કાકદીનીના મૂળનો નાશ લેવાથી સર્ષને કરડેલો પણ જીવે છે. અથવા તાદળજાનાં મૂળ ચોખાના ધાવણ સગાથે વાટી પીવાથી સર્ષ વિષયુક્ત મનુષ્ય તત્કાળ નિર્વિષ થાય છે. તેમજ ઘી, મધ, માખણ, પીપર, આદું, મરી અને સિંધાલુણ એ સાત ઔષધીને ઝીણીવાટી પીવાથી કેપસહીત કરડે તક્ષક નાગ પણ તત્કાળ ઉતરે છે. અથવા નેપાલાની મીંજોને લીંબડાના રસની ૨૧ ભાવના આપવી અને મનુષ્યની લાળ બંગાથે ઘસી તેનું અંજન કરે તો તે મનુષ્ય સર્ષ વિષથી મુક્ત થઈ જીવે છે. તથા પીપર, સિંધાલુણ, મોરથુથું, મરી, લીંબોળીઓની મીંજ એ સર્વને વાટી લીંબુનારસમાં ગોળી બનાવવી તેનું નેત્રમાં અંજન કરવાથી સાપનું ઝેર ઉતરે છે. [ પુષ્યનક્ષત્ર અને રવીવારને જોગ જે દીવસે હોય તે દિવસે ધૂળી સાટોડીની જડ લાવી ચોખાના પાણી સંગાથે વાટી પીએ તો સાપનું વિષ નાશ થાય છે. વા, સરસના કુલના રસની સરગવાના બી. જેને ભાવના ૭ દેવી બાદ તેનું નેત્રમાં અંજન કરેતો સાપનું વિષ દૂર થાય છે.) ૭૩-૭૮
For Private And Personal Use Only