________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦)
अनुपानतरंगिणी. વીંછીના ઝેરના ઉપાય.
ककोर्टिकार्कयो चूर्णं नागफेनंसनागरं ॥ सूर्यदुग्धेनगुटिका वृश्चिकादिविषापहा ॥ ८० आरक्तवृत्तापामार्ग पभुक्तंतदैवहि || वृश्चिकेननरंविद्धं कुरुतेसुखिनंभृशम् ॥ ८१ ॥ पानीयपिष्टजैपास कल्कलेपेन सर्वथा ॥ વિત્રિવિદ્ધ મમ્મીમાંતવેથા ૫૮૨ ॥
ક કાડી તથા આકડાનું મૂળ, અરીણુ અને સુંઠ સમાન ભાગે લેખ઼ ચૂર્ણ કરી આકડાના દૂધમાં તેની ગેાળી વાળી સૂકાવી લેઈ કાર્ય વખતે પાણીમાં ધસી વીંછીના ડંખ ઉપર ચેાપડે તે તેનુ ઝેર નાશ પામેછે. અથવા ગાળ પાંદડાંવાળા રાતા અંધાડાનાં પાંદડાં ખાવાથી તત્કાળ વીંછીનું ઝેર ઉતરેછે, તેમજ નેપાળાને પાણીમાં વાટી વીંછીના ડ ખ ઉપર લેપ કરવાથી તેનું વિષ નાશ થાયછે. [ નવસાદર અને કલીસુનેા જરા પાણી સાથે હથેળીમાં મસળી સુંઘાડવા. તથા નવસાદર વાટી તેના ડંખ ઉપર લેપ કરી જરા શેક કરવા. અથવા મીણુ સિ ંદૂર અને મેરપાંખના ચાંદલાની ડંખને ધુણી આપવી, અથવા આમલીને કચુકા શેકી અથવા ઘસી ડંખઉપર હેાટાડી દેવા, અથવા વજને ચાવી જમણા ભાગમાં વીંછી કરડયા હાયતા ડાબા કાનમાં અને ડાભા ભાગમાં કરડયા હાયતા જમણા કાનમાં કંક મારવાથી વીંછીનું ઝેર નિશ્ચે ઉત્તરેછે; પરંતુ એટલું યાદ રાખવું કે વજ્ર ચાવનાર મનુષ્યના મેઢામાં કોઈ પ્રકારની ચાંદી અગર ફેાલ્લા ન હેાવા જોઇએ નહીતે। નુકસાન થાયછે, અથવા પલાસપાપડ આકડાના દૂધમાં ધસી ડંખ ઉપર ચોપડવેા, તથા નવસાદર અને હરતાલ પાણીમાં વાટી ડખ ઉપર ચેપડવાં તે વીંછીનું ઝેર ઉતરી જાયછે, આ ઉપાય! અનુભવે. લક્કે પણુ દેશ અને પ્રકૃતી વિચારી ઉપયેાગમાં લેવા. ) ૮૦-૮૨
ઝેરી ઊંદર કરડયા હેાય તેના વિષનું નિવારણ,
ચૂલા ઉપરના ધુમસ, મજીદ, હળદર, સિંધાલુણ પાણી સંગાથે વાટી કરડેલી જગ્યાએ લેપ કરવા, સાંપની કાંચળીની દિવસ ૩ ધણી દેવી; અને પથ્ય પાળવું; તથા ઉંદર કરણીનાં પાદડાંના રસ ખે તેાલા સુધી પીવા તથા ચેાળવા અથવા તેનાં મૂળીયાં ગાયના દૂધમાં વાટી ૭ દિવસ પીવાં. અથવા તુલસીના રસમાં અણુ ટી શરીરે અને
For Private And Personal Use Only