________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર) अनुपानतरंगिणी. शीतीभूतंतथोष्णांबुमेदोडतक्षौद्रसंयुतः ॥ २॥ त्रिफलारग्वधक्काथःशर्कराक्षौद्रसंयुतः ॥ रक्तपित्तहरोद्राहपित्तशूलनिवारणः ॥ ३ ॥ मृतायस्त्रिफलायष्टिचूर्णमधुघृतान्वितं ॥ । दिनांतेलेदिनित्यंसरतौचटकवद्भवेत् ॥ ४ ॥ त्रिफलायारसःक्षौद्रयुक्तोजयतिकामलां ॥ त्रैफलेनरसेनापिबिडालास्थिप्रलेपनम् ॥ ५ ॥
એક હરડે, બે, બેહડા અને ૪ આમળાં અથવા એક ભાગ હરડે વા, હરડાં, બે ભાગ બેહડાં અને ૪ભાગ આમળાં તેના સંયોગને ત્રિફળા કહે છે. તે ત્રિફળા, સોજો, પ્રમેહ, વિષમજ્વર, લેબ્સ (કફ) પિત્ત અને કોઢ એઓને નાશ કરે છે તથા દીપન ( જઠરાગ્નીને પ્રદીપ્ત કરનાર ) છે, રસાયન ( જરા–વ્યાધિને હરનાર . છે અને મધ ઘી સાથે નિત્ય રાત્રે સેવન કરવાથી સમસ્ત નેત્ર રોગને હરે છે. ( હરપ પેટના દરદને મટાડે છે તથા રોપણ–ઘા ઉપર અંકૂર લાવનાર અને વયસ્થાપન કરનાર છે ) ત્રિફળાના કાઢીને ગાયના ઝરણ સંગાથે પીવાથી વાયુ તથા કફ વિકારથી ઉત્પન્ન થયેલ અંડકોષનો સોજો પણ દૂર થાય છે. ત્રિફળાના કવાથને મધસંગાથે પીવાથી પ્રમેહ નાશ થાયછે. ત્રિફળાનો કવાથ કરી, ઠંડો થયા પછી મધ નાખી પીવાથી મેદ ( શરીરનું ફુલી જવું તે) રોગ નાશ થાય છે. ત્રિફળાના, કવાથમાં ગરમાળાનો ગોળ, સાકર અને મધ નાખી પીવાથી રક્તપિત્ત દાહ અને પિત્ત શળ એટલા રોગ દુર થાય છે. ત્રિફળાનું ચર્ણ, લોહભસ્મ, જેઠી મધ ઘી અને મધ સંગાથે દિવસના અંતમાં (સંધ્યા વખતે . દર રેજ સેવન કરે તો સ્ત્રી સંગ સમયે ચટક પક્ષી સમાન અત્યંત રતિ ક્રીડામાં સામર્થ્ય પ્રાપ્ત કરે છે. ૦૯-૫
નેત્રરોગ ઉપર સાડીના ગુણ અને અનુપાન. पुनर्नवावरातिक्ता कट्ठपाकाहिमालघुः । वातलाग्राहिणीश्लेष्म रक्तपित्तविनाशिनी॥६॥ दुग्धेनकंडूक्षौद्रेण नेत्रस्रावंचसर्पिषा ।
For Private And Personal Use Only