________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुपानतरंगिणी.
(રૂ૨) अष्टौवेगास्तदातस्य जायतेनात्रसंशयः ॥५६॥ प्रथमेवेगेउद्धेगो द्वितीयेवेपथुर्भवेत् ॥ तृतीयेघोरदाहःस्या चतुर्थेपतनंभुवि ॥ ५७ ॥ फेनंतुपंचमेवेगे षष्टेविकलताभवेत् ॥ जडतासप्तमेवेगे मरणंचाष्टमभवेत् ॥ ५८॥
જો ભૂલે ચ વિષ (જે ઉપર ૧૮ જાત બતાવી છે તે) ખા. વામાં અધિક [ હદથી વધારે) વજનથી ખવાય તો નિશ્ચય આઠ વેગ ( ઉપદ્રવ) થશે. પહલા વેગમાં ઉલટી, ઘભરાટ. બીજામાં ધ્રુજારી. ત્રીજામાં ભયંકર બળતરા, ચોથામાં જમિન ઉપર બેભાન થઈ પડવું. પાંચમામાં મોઢામાંથી ફીણનું નીકળવું છઠામાં દિવાના પણું. સાતમામાં જડતા ( કશાનું ભાન ન હોય તે) અને આઠમામાં મરણ નિપજે છે; માટે માત્રા આપતાં કે લેતાં ખૂબ સાવચેતી રાખવી. ૫૮
શુદ્ધ સ્થાવર વિષના ગુણ, શુધ્ધ સ્થાવર વિષમાત્ર લુખાં, ઉન્હાં અને તીક્ષણ છે એમના સુમ ગુણ છે. અને સ્ત્રી સંભોગ કરવા વિશેષ પ્રવૃત્તિ કરાવનાર છે તથા શરિરમાં તાકાળ ફેલાઈ અમલ બજાવે છે તેમ એઓને પરિપાક જલદી થાય છે અને સ્થાવર વિષમાં દશ ગુણ છે. અશુદ્ધ સ્થાવર વિષ ખાવાથી શું શું રગ ઉપજે છે?
વિષના લુખા પણાથી મતિને ભ્રષ્ટ કરે છે સર્વ સંધિઓને શિથિલ કરે છે. વિશ્વના સુક્ષ્મ પણ વડે શરીરના તમામ ભાગમાં ફેલાઈ જાય છે. વિશ્વના જોરથી કામવૃત્તિ વિશેષ થાય છે. શરીરના દોષ તથા સપ્તધાતુઓને અને શરીરના મળને બગાડી દે છે, કદ ઉત્પન્ન કરે છે માટે જલ્દીઅતિ ચપળતા વડે ઉપાય કરવા નહિતો મહા હાનિ કરે છે. કેઈએ દુષ્ટ બુદ્ધિ વાપરી ઝેર ખવરાવ્યું હોય તેની પરિક્ષા,
વિષ દેનાર મનુષ્યની મુખાકૃતિ તથા વાણિ અને ચેષ્ટા જુદાજ પ્રકારની થઈ જાય છે. અને તેને એવા સંબંધમાં કોઈ પૂછે તો ઉત્તર આપી શકતો નથી, મેહ પ્રાપ્ત થાય છે, બાળી શકાય નહિ અને મૂં. ઝાયા કરે છે, કદાચ એળે મૂર્ખ સમાન બેલે છે, આંગળી વતે પૃથ્વિ ખોધાકરે, બેઠેલો હોય ત્યાંથી ઉઠવાનું કરે છે, ચમકતો ચારે બાજુ વારંવાર જોયા કરે છે, નિસ્તેજ ચહેરો, ટુટતાં વચન અને મેંટુ અમી
For Private And Personal Use Only