________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मनुपानतरंगिणी.
(૨૪) થઈ વિષ ઉતરે છે. તથા સરપંખા (ખરસાડીઆ) નાં મૂળને પણ સંગાથે હસીને પાવાથી અફીણનું ઝેર ઉતરે છે. શુંઠ તથા જળભાંગરો ધી સંગાથે પાવાથી અફીણનું વિષ ઉતરે છે, તેમજ વજ અને હીંગ બસ સંગાથે પાવાથી અફીણનું વિષ ઉતરે છે. (કપાસનું મૂળ પાણી સિંગાથે ઘસીને પાવું. સીતાફળીનાં પાદડાં વાટીને પાવાં. અફીણ ખાછું હોય તેના બમણાવજને હીંગ પાવી. વમન આપવું. ફટકડી અને કપાસીયાની મજેનું ચૂર્ણ પાણી સંગાથે પાવું. ભાલકાંકણીનાં પાદડાં પાવાં. અરીઠાનું પાણી કરી પાવું અને ઝેર કોચલાનું સત્વ ચોગ્ય માત્રાએ થોડા થોડા કલાકે આપવું, ઉંધવાદે નહી ઝેરનાં ચિન્હ કમતી પડશે જુલાબ આપવો જેથી અફીણનું ઝેર ઉતરે છે.
વંતરાના વિષના ચિહથી ગળામાં શેષ, કીકીમોટી થાય, મૃતી નાશ. બકવા અને શ્રમ તથા દીપક પ્રકાશ જેવાથી વિષ વ. ધારે જોર કરે છે.
ધંતૂરાના ઝેરનો ઉતાર, वोणीवृक्षस्यपुष्पाणी जलेनोकाल्यपानतः ॥ धतूरस्यविषयाति यथालवणपानतः ॥ ७० ॥
ताकफलबीजस्य रसोहिपलमानतः॥ भक्षणातभुक्तवत्वूर विनश्यतिनिश्चितम् ७१
કપાસનાં કુલ પાણીમાં ઉકાળીને પાવાથી અથવા પાણીમાં મીઠું નાખીને પાવાથી અથવા તાકના બીજને પાણીમાં વાટી રસ કરી ચાર તોલા ભાર પાવાથી ધંતૂરાનું ઝેર નાશ પામે છે. (તથા તાદળજાનાં મૂળ અથવા ગળો પીવાથી અથવા કપાસના પચાંગને વાટી પીવાથી ધંતૂરાનું વિષ નાશ પામે છે. સમુદફળને ગમૂત્રમાં ઘસી પી. વાથી, દહી ભાત અને વજન ખાવાથી, દૂધ સાકર પીવાથી. તેલ અને ઉલ્લું પાણી પીવાથી દૂધમાં દ્રાક્ષનાખી ખીર કરી ખાવાથી, રાતા એરંડાનાં મૂળ પાણીમાં વાટી પીવાથી, ગાયનું ઘી પીવાથી, હરડે ખાવથી, સાકર પીવાથી, ભૂરાકોહળાના રસમાં ગોળ નાખી પીવાથી ધંતૂરનું ઝેર નાશ પામે છે.) ૭૦–૭૧
સેમલના ઝેરનાં ચિહે. સોમલ જેના ખાવામાં આવ્યો હોય તેને એક કલાકે ઝેરનાં ચિન્હો જણાય છે, સમલ ક્ષોભક વિષછે. પ્રથમ પેટમાં પાપડીના
For Private And Personal Use Only