________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪)
अनुपानतरंगिणी.
વાંઝ કકાડી ગાયના ધી સાથે પીવાથી સર્વ વિષદેષ મટેછે તથા ત્રિશૂળ અને ગળજીભીના સેવનથી સર્વ વિષદેષને દમન કરેછે. મેારયું અને ટંકણુ સાથે વિષને વાટવાથી વિષ મરી જાયછે તેમજ વિષ અધિક માત્રાએ ખાવાથી વિષ વિકાર કરે તે ધીમાં ટંકણુ મે. ળવી પીવાથી તાત્કાળ વિષ દોષ દૂર થાયછે. તથા એક તાલે! મીઠું લેઇ તેને આકડાના દૂધની ભાવના આપવી. પછી તે મીઠું ગાયના દૂધ સાથે પીવાથી ઉલટી થઇને સર્વ વિષ નીકળી જાયછે. ૬૫–૧૭ સ્થાવર વિષના અન્ય ઉપાય.
મધ ધી સંયુક્ત વિષને હરનાર ઐષધીઓનું સેવન કરાવવું તે સ્થાવર વિષનાશ થાયછે. અથવા સ્થાવર વિષવાળાને સાડીયેાખા દૂધ કાદરા અને સિંધાલુણ પથ્થછે; પરંતુ ખટાસ, મરચાં અને તેલ વગેરે કુપછે. ક્ષુધા, ક્રોધ, ભય, મૈથુન, દિવાનિદ્રા અને વિદ્ધ અન્ન ભક્ષણુ પણ કય્યછે.
સ્થાવર વિષ દૂર કરનાર લેપ
ફુલ પ્રિયંગુ, માલકાંકણીનીજડ, પાન, છાલ, ફુલ અને ખીજ અને સરસવનાં પાંચે અ’ગ એ સધળાંને ગામૂત્રમાં વાટી શરીરે લેપ કરતા સ્થાવર વિષ નાશ પામેછે.
પૃથક પૃથક સ્થાવર વિષેના ઉપાય. અફીણનું વિષ.
અફીણુ આત્મ હત્યા કરવામાંજ વપરાય પણ કોઈ દ્વેષ બુદ્ધિ થી કાઈની હત્યા કરવા તેને કડવાસને લીધે વાપરતા નથી. અન્નીણુથી માણસ બેશુદ્ધ થાયછે, આખની કીકી સંકોચાઇ જાયછે નિદ્રા ઘણી આવેછે તેને જગાડતાં પણ બીલકુલ ખરાબર જવાબ દેઇશકતા નથી, ચળ વધારે આવેછે, તેને શ્વાસ અને રતાશય મંદગતિ ધારણ કરેછે અને શરીરની નસે તથા શરીર શિતળ થઇ જાયછે.
અફીણ વિષના ઉતાર.
बृहत्क्षुद्रोरसोदुग्धे पलमानंनिषेवणात् ॥ नागफेनविषयाति तथालवणतक्रतः ॥ ६८ ॥ सर्पाक्षीमूलतोयेन घृतेनविश्वभृंगराट् || वचारामठतक्रेण नागफेनविषहरेत् ॥ ६९ ॥
મેટી રીંગણીના રસ ચાર તાલા લેઇને દૂધ સંગાથે પાવાથી અર્પીણુનું ઝેર ઉતરેછે. તેમજ છાસ અને મીઠુંપાવાથી પણ ઉલટી
For Private And Personal Use Only