________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुपानतरंगिणी. नंतिपीतानिवेगेन विषस्थावरजंगमम् ॥ ६१ ॥ गरंविषटंकणमूषणंच तुत्थंसमांशंकुरुदेवदाल्या॥ रसेनपिष्टोविषवज्रपातो रसोभवेत्सर्वविषैकहंता॥ निष्कास्यसंजीवतिसंप्रयुक्तो नृमूत्रयोगेनचसर्वथैव ॥ जटाविषेणाकुलितंतथान्य व्यविषैर्वर्णितमातुरंच ॥ ६३ ॥
iभरी, श्रीमान पाsi, सिंघालुन, म भने घी से. ઓના પીવાથી સ્થાવર અને જંગમ વિષ નાશ પામે છે. તથા વછનાગ, ટંકણ, મરી અને મોરથુથું એ સર્વ બરોબર લેઈ બંદાળનાર સમાં ઘુંટી ચાર ચાર માસા ( ૩૨ રતી) ભારની ગોળીઓ બનાવી ખાતે સર્વ પ્રકારનાં ઝેર નાશ કરે છે આ વજપાત રસ કહેવાય છે, એને મનુષ્યના મંત્ર સંગાથે વા, ગોમૂત્ર સાથે સેવન કરવાથી ભયંકર સાપને વંશ પણ સારો થાય છે અર્થાત સાપના ઝેરથી મુક્ત થાય છે. કંદ અદિના વિષની પીડા તથા અન્ય વિષની પીડા પણ શાંત કરે છે. तुत्थगंधरसरात्रिटंकणे विणितोयपरिमर्दयेदृढे ॥ हंत्ययंविषहरोनरांबुना स्थावरंतदनुजंगमंविषम्
भारथुथु, गंध, पारे!, ६२ भने धुवावेको भार थे. એને ખરલમાં વાટી કુકડવેલાના રસની ખબ ભાવના દઈ જુવાર જેવડી ગોળીઓ કરી રાખવી. એ ગોળી માણસના મૂત્રમાં ચાળીને ખવરાવવામાં આવેતો તેથી સેમલ અફીણ આદિ સ્થાવર ઝેર અને સાદિ જગમ ઝેર પણ અવસ્ય મટે છે. ૬૪ गोघृतपानाद्धरते विविधंयरलंचवंध्यकर्कोटी ॥ सकलविषदोषशमनी त्रिशूलिकासुरभिजिव्हाच तुत्थेनंटकणंनैव म्रियतेपेषणादिषम् ॥ अतिमात्रंयदाधुंक्ते तदाज्यंटंकणंपिबेत् ॥६६॥ लवणंभानुदुग्धेन भावितंकर्षमात्रकं ॥ गव्येनपयसापीतं वमिकृतविषनाशनं ॥ ६७॥
.
For Private And Personal Use Only