________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬)
अनुपानतरंगिणी. ભાગમાં બળતર, દુખાવો, મોઢામાં મેળ, ઉલટી અને પછી દરદ સાથે ઝાડ મરડાની માફક થાય છે, તથા કરાંઝવું પડે છે, ઝાડ બહુધા પીળારંગનો થાય છે, પેસાબે બળતરા થાય છે, ગળું આવી જાય છે, તરસ ઘણી લાગે છે આંખે લાલ અને લાલ થાય છે, માથું દુખે, નાડી શ્વાસ અને રકતાશય ઉતાવળાં ચાલે છે, બેચેની વિશેષ રહે છે, હાથપગે ગોટલા ચઢે છે, આંચકીની માફક હાથવળે છે, શક્તિ હીન થાય અને બુદ્ધિ છે. વટ પર્યત વિકાર રહિત રહે છે. આ ઝેરની નિશાનીઓ કોલેરાની નિસાની એને મલતી છે માત્ર આંખમાં પેટમાં અને કંઠમાં અતિસે અગ્નિ બળે છે, પેટમાં કપાય તથા અમળાય છે તેટલાં ચિન્હ કલેશ કરતાં વધારે હોય છે. તેમ કોઈ કોઈ માણસને ભિન્ન ભિન્ન લક્ષણો પણ થાય છે; પરંતુ ઘણુંખરાં ચિન્હ મળતાં જ હોય છે, માત્રા બે બઉ ભારથી બે ત્રણ કલાક અગર દશવીસ કલાકમાં સ્વધામ પહેચે છે. મરણ નિપજે છે (વિશેષ ખુલાસો અન્ય ગ્રંથેથી જાણવો).
સેમલના ઝેરના ઉપાય, ઉલટી થતી હોય તે ઠીક નહી ઉલટી થવાની દવા જલદી આપવી, સૂક્ષ્મ જુલાબ આપ, શોષ વધારે પડતો હોય તે દૂધ બરફથી ઠંડું કરી અથવા બરફ અથવા દૂધ અને ચુનાનું નીતારેલું પાણી સમાન ભાગે ઠંડું થયેલું ઉપયોગમાં લેવું, લીંબુ નારંગી વગેરેનું સરબત પીવરાવવું. તથા–એવસ્તુઓ મળેતો જે યોગ્ય ચીજો મળેતે ઉપયોગમાં લેવી અને પછી નીચે લખેલી દવાઓ પાવી–
સેમલના વિષને ઉતાર, सितयासहपातव्यो रसस्तंदुलीयकस्यच ॥ तस्मान्मल्लविषयाति यथानिबुनिषेवणात् ७२
સાકર સંગાથે તાદળજાને રસ પાવાથી અથવા લીંબુ ચૂસવાથી પણ સોમલનું ઝેર નાશ થાય છે. (અથવા કાથાનું પાછું વારંવાર પાવું. ખેરસાર ગાયનું દૂધ અને સાકર ડી ડી વારે ૧ પોહોર સુધી પાવું. મરેઠી વાટી ઉકાળીને પાવી. ગાયનું દૂધ સેર છે અને સાકર તોલા ૮ નાખી પાવી. કપાસનો રસ સાકર સંગાથે પા. કારેલીને રસ રૂ. ૪ ભાર તાદળજાનો રસ રૂ. ૪ ભાર અને ધી રૂ. ૨ ભાર ૭ દિવસ સુધી પાવો. પાકું તરબૂજ તથા સાકર ખવરાવવી. ઉંટીયું જીરું પાણીમાં વાટી ગાળી લે મુગલાઈ બેદાણું, દહી અને ગુલાબ જળ મિશ્રકરી પાવું, સરગવાની છાલને રસ તેલા ૪ અને
For Private And Personal Use Only