________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
, અનુપાતળી. (૧૩૭) चक्राकारंभवेच्चक्र नीलवर्णंहलाहलम् ॥४६॥
ઘણું લખું કઠણ અંજન સમાન લીલા કંદના આકાર વાળાને કાળકૂટ કહે છે. મોરના રંગ જેવું મયૂરાખ્ય દંદ છે. બિન્દુ સમાન આકાર વાળુ બિન્દુ વિષ. ચિત્રવર્ણનું કમળના કંદ અને સાતૂના સામાન હોય તેને શકતુક વિષ કહે છે. વાળુકના રંગ સમાન વાળુક વિષછે. ધોળા રંગનું સુમંગળ વિષ છે. ઘણુંભારી કઠણ અને શિંગડાના આકાર સમાન તે ઈંગિ વિષછે. વાંદરાના રંગ સમાન મર્કટ વિષ છેય છે. મેથના જેવું મુસ્તા વિષ હોય છે. કિન્તકના જેવા રંગનું છેલ્લું પીળું અને મેળું કદમ વિષ છે. નીલા કમળના સમાન રંગનું પુષ્કર વિષ છે. મુરઘાના રંગ સમાન શિખી વિષ, હળદર જેવું હારિદ્રક, લીલા રંગનું હારિત, ચક્રના આકારનું ચક્રવિષ અને લીલારંગનું હાલાહળ વિષ હોય છે. આ સિવાય વર્ણ અને કાર્યમાં વાપરવાની જાતિ વિષ પ્રકરણમાં બતાવેલ છે. ૪-૬
હવે વષ મારણ કહીએ છીએ. समंटंकणकंपिष्टं तदीपमृतमुच्यते ॥ योजयेत्सर्वरोगेषु नविकारंकरोतिहि ॥ ४७ ॥
આ દરેક ઉકત વિષેની બરાબર ટંકણખાર (શોધેલો) નાખી ઝીણું છુંટી વસ્ત્ર ગાળ કરવું જેથી વિષમ છે વા, નિર્વિષ થાય છે. પછી સમસ્ત રોગો ઉપર [ યોગ્ય અનુપાન સાથે ) આપવાથી કશો પણ વિકાર થતો નથી. ૪૭
* વિષ સેવન કરવાની વિધિ. विषस्यमारणंप्रोक्त मथसेवांप्रवच्म्यहम् ॥ शरद्ग्रीष्मवसन्तेषु वर्षासुचप्रदापयेत् ॥ चातुर्मासेहरेद्रोगान् कुष्टलूतादिकानपि ॥४८॥ प्रथमेसर्षापीमात्रा द्वितीयेसर्षपदयम् ॥ तृतीयेचचतुर्थेच पंचमेदिवसेतथा ॥ ४९ ॥ षष्टेचसप्तमेचैव क्रमवृद्धयाविवद्धयेत् ।। सप्तसर्षपमात्रेण प्रथमंसप्तकंभवेत् ॥ ५० ॥ क्रमहानितथाक्षेपं द्वितीयंसप्तकंविषम् ॥
For Private And Personal Use Only