________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुपानतरंगिणी. માણસને ઝેરનાં ચિહે જણાય એટલું તો અવશ્ય બહેશ વૈધ શાસ્ત્રીઓ કહી શકે છે કે સ્થાવર વિષમાં વા અમુક પ્રકારના વિષનાં અથવા જગમ વિષમાના અમુક ઝેરનાં ચિહેછે !
સ્થાવર વિષ ખવામાં આવ્યાથી થતાં ચિહ.
જેને વનસ્પતિથી ઉત્પન્ન થનાર વિષ શિવાય સ્થાવર વિષ ખાવામાં આવ્યું હોય તો તાવ, હેડકી, દાંતનું અંબાવું, ગળાનું પકડાવું, મોઢે ફીણનું આવવું, ઉલટી, અરૂચિ, શ્વાસ અને મૂચ્છા (બેભાન ) પણું એ લક્ષણ જ્યાં મોજુદ હોય તે જાણિ લેવું કે - મલાદિ સ્થાવર વિષ ભક્ષણ કરેલ વા કરાવેલ છે. વૃક્ષ આદિની જડમાં ઉત્પન્ન થનાર ઝેરનાં ચિહે.
ઝાડના મૂળીયામાં (ઝેરી મુળીયા) થી ઉત્પન્ન થનાર ઝેર જેના ખાવામાં આવ્યું હોય તો તે માણસને ઉલટી, બેભાન પણું અને બકવા થાય છે. વૃક્ષનાં પાંદડાંમાનું ઝેર ખાવામાં આવ્યું હોય તેનાં ચિન્હો
ઝાડનાં ઝેરી પાંદડાં જેના ખાવામાં આવ્યાં હોય તેને બગાસાં આવે, શરીર પ્રજ્યારે અને શ્વાસ થઈ આવે છે. ઝાડના ફળમાનું ઝેર ખાવામાં આવ્યું હોય તેનાં ચિહે.
ઝેરીફળ ખાવામાં આવ્યાં હોય તો મોઢામાં સોજો, શરીરમાં બળતરા, અને ખાવાની તમામ ચીજ ઉપર દ્વેષ થઈ આવે છે. ઝાડનાં ઝેરી ફૂલ સુંધવામાં કે ખાવામાં આવ્યાં હોય
તેનાં ચિહે, ઝાડનાં ઝેરી કુલ ખાવામાં કે સુંધવામાં આવ્યાં હોય તે ઉલ. ટી આફરો અને બેભાન પણું થાય છે. વૃક્ષાદિની છાલ અને રસના ખાવાથી થતાં વિષકારી ચિહે.
ઝાડની ઝેરી છાલ તથા ઝેરી રસ ખાવામાં આવવાથી મોઢામાં દૂર્ગધિ, શરીર બરસઠ, માથાનું દુખવું અને મોટું કફથી ભરાયેલું રહે છે.
વૃક્ષનાં ઝેરી દૂધખાવાથી થતાં ઝેરનાં ચિન્હો
ઝાડનાં ઝેરી દૂધ ખાવામાં આવવાથી મોઢમાં ફીણ આવે, ગુ. દાન બંધ છુટી જાય અને જીભ ભારે થઈ જાય છે.
ધાતુ ઉપધાતુ જન્ય વિષનાં ચિન્હો, ધાતુ ઉધાતુ વગર શોધેલી અથવા કાચી ખાવામાં આવી હોય તે છાતિ દુખે, બેભાન પણું, શરીરમાં અને લાળમાં દાહ થાય એ વિષથી તુરત અથવા કાળાંતરે મરણ થાય છે.
For Private And Personal Use Only