________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुपानतरंगिणी.
(૪૩૨) क्षतोरस्कःप्रसेकीच यस्यचोपहतःस्वरः॥ पीलाऽध्वभाष्याध्ययनगेयस्वप्नान्नशीलयेत् ३४ प्रदूष्यामाशयंतद्धितस्यकंठार सिस्थितम् ॥ स्यंदाग्निसादच्छादीनामयानजनयेबहून् ३५
સંતોષ તથા કોમળતા કરનાર, થાક, ફેરને હરનાર, સુખદાતા, જરાગ્નિને પ્રદીપ્ત કરતા, દેષ (રોગ) ને શાંત કરનાર અને તરષને છેદનાર તથા બળ, કાંતિ આપનાર જે અનુપાન તે જે ભજનના પહેલુંજ પીધું હોય તો શરીરને દુર્બળ કરે, વચમાં પીવાય તે જેવું ને તેવુંજ પડયું રહે અને ભોજનના અંતમાં પીવાય તે શરીરને પુષ્ટિ કરતા છે, માટે જ વિચારીને યોગ્ય અનુપાન આપવું; તેમજ જમતી વખતે બીલકુલ પાણી ન પીએ તે ખાધેલું અન્ન બરોબર પચી શકતું નથી તેથી અતૃપ્તિ રહે છે; એટલાજ માટે ભોજનના અંતમાં (છેલી વખતે ] અનુપાન પીવું જ જોઈએ. તથા શ્વાસ ઉધરસ અને ડુંટીથી ઉપરના અંગના રોગ વાળા, રિક્ષાવાળા, જેના મોઢામાંથી લાળ પડતી હોય તે રોગી વા, પસીના વાળો અને સ્વર ભંગ [ સાદ બેસી ગયો હોય ) એટલાં મનુષ્યોએ અનુપાન પીવું નહિં અને એ શિવાય દરેક મનુષ્ય અનુપાન પાન કરી પંથ કરે, વધારે બોલવું, ભણવું, ગાયન કરવું અને સુવું એટલાં કામ ન કરવાં. અને જે કરે તો તે અનુષાન આમાશયને દૂષિત કરી તે મનુષ્યના કંઠ ( ગળા ) માં અને છાતિમાં પ્રાપ્ત થઈ કશ્રાવ, મંદાગ્નિ અને ઉલટી વગેરે રોગો ઉત્પન્ન કરે છે. ૩૫ गुरुलघवचिन्तेयं स्वभावनातिवर्त्तते ॥ तथासंस्कारमात्रांत कालांश्चाप्युत्तरोत्तरम् ३६ मंदकर्मानलारोग्याः सुकुमाराः सुखोचिताः ॥ जन्तवोयेतुतेषांहि चिन्तेयंपरिकीर्तिता ॥ ३७॥ ત્તિનવમલા વહાલીમનર/ कर्मनित्याश्चयेतेषां नावश्यंपरिकीर्तयेत् ॥ ३८
દરેક વસ્તુઓનું ભારેપણું, હલાકા પણું; તથા તે વસ્તુને સ્વભાવ [સુગુણ અગુણ કરતા છે? ] સંસ્કાર [શું શું વિધિ કરવાથી
For Private And Personal Use Only