________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮)
अनुपानतंरगिणी. यवमात्रंविषंदेयं तृतीयेसप्तकेक्रमात् ॥ ५१ ॥ वृद्धयांहन्यांचदातव्यं चत्तुर्थेसप्तकेतथा ॥ यवमात्रंग्रसेत्स्वस्थो गुंजामात्रंतुकुष्टवान् ॥ ५२ अशीतिर्यस्यवर्षाणि वषुवर्षाणियस्यवा ॥ विषतस्मैनदातव्यं दत्तंचेदोषकारकम् ॥ ५३॥ ददेद्वैसर्वरोगेषु घृताशिनिहिताशिनि ॥ क्षिराशनंप्रयोक्तव्यं रसायनरतेनरे ॥ ५४ ॥ ब्रह्मचर्यप्रधानंहि विषकल्पेतदाचरेत् ॥ पथ्येस्वस्थमनाभूखा तदासिद्धिर्नसंशयः॥५५
વિષના ભારણની વિધિ કહી હવે તેને ખાવાની વિધિ કહીએ છીએ. શરદ, ગ્રીષ્મ, વર્ષ અને વસંત ત્રરતુમાં વિષનું સેવન વિધિ પૂર્વક કરવું. વિષનું ચાર મહીના સેવન કરવાથી કોઢ અને ભૂતાદિ ( માંકડીનું 3 વિષ નાશ થાય છે. પહેલે દહાડે વિષની માત્રા એક સરસવ બરાબર લેવી.બીજે દિવસે બે સરસવ સમાન, એમ દરરોજ સાત દિવસ સુધી વધતે જવું એટલે સાતમે દહાડે સાત સરસવ લેવું. તદનંતર બીજા સાપ્તાહિકમાં સાત સરસવ પ્રમાણે માત્રા લેવી. ત્રીજા સાપ્તાહિકમાં ઘટતે જવું. ફરી ચોથા સાપ્તાહમાં વિષની માત્રા બરોબર રાખવી. પછી ફરી દરરાજ ચઢતે જવું પાંચમા સામે સાહમાં માત્રા ઘટાડી એક જવપુર પ્રમાણ રાખવી. નિરોગી મનુષ્યને જવભાર માત્રા અને કોઢ વાળાને એકરતી માત્રા આપવી, એસી સર્ષના બૂઢાને અને આઠ વર્ષના છોકરાને વિષ આપવું નહિ અને જે આપે તો વિકાર પેદા થાય છે. વિશ્વના સેવન ઉપર દરેક રોગમાં ઘી અને દૂધ હિત કારક છે તથા વિષ સેવન કરનાર મનુષ્ય બ્રહ્મચર્ય પુરૂષે સ્ત્રી સંગને અને સ્ત્રીએ પુરૂષ સંગનો ત્યાગ કરવો) અને પથ્થથી સ્વસ્થ ચિત્તે રહે તો વિષ કલ્પની સિદ્ધિમાં કાંઈ સંશયનથી અથિત સર્વ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ૪૮-૫૫
અધિક માત્રાથી થતી અવક્રિયા. मात्राधिकंयदामर्त्यः प्रमादाद्भक्षयदिषम् ॥
For Private And Personal Use Only