________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१३२) अनुपानतरंगिणी. मी , माया, पन्ने शमी, ता, अरेखi, मे२31, पित्ता પડે, કિરીયાતું, કંકોડાં વગેરેનું મોટાં પંચમૂળનો આસવ અનુપાન
ગ્ય છે. તાડના ગુદા વગેરેનું ખાટાં ફળને આસવ અનુપાન છે. સિંધાલુણ, સમુદ્રલુણ, બિડલુણ, સંચળ, સાંભરનું મીઠું અને ઉસ ખાર એ સર્વનું મધ આસવ અને આરનાલ અનુપાન છે. અને સર્વ ઉપર એકલું પાણી પણ ઉત્તમ અનુપાન છે. सर्वेषामनुपानानां माहेंद्रतोयमुत्तमं ॥ सात्म्यंयस्यतुयत्तायं ततस्मैहितमुच्यते ॥२७॥ उष्णवातेकफेतोयं पित्तेरक्तेचशीतलं ॥ दोषवद्गुरुवाभुक्त मतिमात्रमथापिवा ॥२८॥ यथोक्तेनानुपानेन सुखमनप्रजीर्यति ॥ रोचनंवृंहणंवृष्यं दोसंघातभेदनम् ॥ २९ ॥
અનુપાનમાં અદ્ધરથી ઝીલેલું પાણી વા, ટાંકાનું પાણી ઉત્તમ છે, અથવા જેને જે પણ હીતકારી હોય, તે જ તેને આપવું. વાયુ અને કફ જનિત રોગો ઉપર ઉન્હપાણી, પિત્ત અને લોહી વિકારથી ઉપજેવા રોગો ઉપર ઠંડું પાણી અનુપાનમાં આપવું વ્યાજબી છે. દોષ યુકત અથવા અધિક માપથી ખાધેલ અન્ન પણ યોગ્ય અનુપાનથી સુખ પૂર્વક પચે છે તથા યોગ્ય અનુપાન રૂચિને વધારનાર, વીર્ય વૃદ્ધિ કરનાર પરાક્રમ દાતા અને રોગનો નાશ કરનાર છે. ૨૭–૨૯ तर्पणंमार्दवकरं श्रमक्लमहरंसुखं ॥ दीपनंदोषशमनं पिपासाच्छेदनंपरम् ॥ ३० ॥ बल्यंवर्णकरंसम्य गनुपानंसदोच्यते ॥ तदादौकर्शयेत्पीतं स्थापयेन्मध्यसेवितम् ॥३१॥ पश्चात्पीतंवृहयति तस्मादीक्ष्यप्रयोजयेत् ॥ स्थिरतांगतमक्लिन्न मन्नमद्रवपायिनाम् ॥ ३२॥ भवंत्याबाधजनन मनपानमतः पिबेत ॥ नपिबेच्छासकासात्तों रोगेचाप्यूर्वजत्रुगे॥ ३३
For Private And Personal Use Only