________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦)
अनुपानतरंगिणी. युद्धावातपसंताप विषमद्यरुजासुच ॥ २० ॥ माषादेरनुपानंतु धान्याम्लंदधिमस्तुवा ॥ मद्यमद्योचितानांतु सर्वमासेषुपूजीतम् ॥ २१ ॥ अमद्यपानामुदकं फलाम्लंवाप्रसश्यते ॥ क्षीरंधावभाष्यस्त्री क्लान्तानाममृतोपमम् २२
બિલામાં અને તુરના તેલને છોડી અન્ય સઘળાં તૈલાદિ ચિકણ પદાર્થોના ખાવામાં ઉડું પાણી અનુપાન છે, અર્થાત ઉપર કહેલી બે વસ્તુ ઉપર ઉડું પાણી પીવાથી નુકશાન થાય છે માટે તે શિવાય બીજાં સ્નિગ્ધ પદાર્થ ઉપર ઉડ્ડપાણી પીવું. કેટલાક આચાર્યો કહે છે કે, તેલ, યુષ, ખટાસ, કાંજી, મધ અને દળેલા અન્નના ભક્ષણમાં ઠંડું પાણી અનુપાનછે એટલે ઠંડું પાણી પીવું. મધ-દારૂ પીવાથી થયેલી પીડા અને ઝેર ખાવા ઉપર દહી અને દૂધ અનુપાન છે. કેટલાક આ ચાર્યો દળેલા અનાજ ભક્ષણના અનુપાન માટે થોડું ઉડું પાણી પીવું કહે છે. ધાન મગ વગેરે ખાવાવાળાઓને દૂધ અથવા માંસને રસે અનુપાન યોગ્ય છે. લડાઈથી, પંથ કરવાથી, તડકાથી અને દેવાતાની જવાળાથી શ્રમીત થયેલાઓને અને વિષ તથા દારૂ પીવાથી રોગ યુકત બનેલા પુરૂષોને પણ દૂધ અથવા માંસન રસો જ અનુપાન છે. અડદ વગેરેનું અનુપાન કાંજી અથવા છાસ છે. માંસ ભક્ષણમાં મધ પીનારાઓને મદ્ય ( દારૂ ) જ અનુમાન છે અર્થાત દારૂ પીવાથી ઉભાદ થયો હોય, તે થોડે સુંદર દારૂ તેને પાઈ દેવ, દારૂ ન પીતા હોય તેને પાણી અથવા ફલની ખટાઈનું અનુપાન યોગ્ય છે. તાપ, રસ્તે તથા ભણવા, ભણાવવાના અને સ્ટીઓથી થાકી ગયેલાને દૂધ પાવું એ અમૃત બરોબર અનુપાન છે. ૧૭-૨૨ सुराकृशानांस्थूलाना मनुपानमधूदकं ॥ निरमयानांचित्रंतु भुक्तमध्येप्रकीर्तितम् ।। २३ ॥ स्निग्धोष्णंमारुतेपथ्यं कफेरूक्षोष्णमिष्यते ॥
अनुपानंहितंचापि पित्तेमधुरशीतलम् ॥ २४ ॥ हितंशोणितपित्तिभ्यः क्षीरमिक्षुरसस्तथा ॥
For Private And Personal Use Only