________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१२८) अनुपानतरंगिणी. दोषाणांत्रि.येऽनुपान मुचितंसक्षौद्रमार्दोदिकम् धनपर्पटकंज्वरंग्रहण्यां मथितंहेमगरेवमीषुलाजाः कुटजोतिस्रतौवृषोऽस्रपित्ते गुदकीलेश्वनल कृमोकृमिघ्नः ॥ १२॥
રસ ઉપરસ તથા ભસ્મો કે અન્ય દવાઓ સામાન્ય રીતે ક્યા અનુપાન સાથે આપવી? તેની ટુંક સમાજ-શૂળ આવતી હોય તો ગમે તે દવા ( જે દરદ ઉપર આપતા અવગુણ ન કરે તેવી ) હીંગ (શેકેલી) અને ધી સંગાથે આપવી, જીર્ણ જવરમાં લીંડીપીપર અને મધ બંગાથે, વાયુના રોગ ઉપર ઘી અને લસણ સંગાથે, શ્વાસરોગ ઉપર સુંઠ, મરી, પીપર અને મધ સંગાથે, શીતાંગમાં કાળાં મરી અને નાગરવેલના પાન સંગાથે, પ્રમેહ ઉપર સાકર અને ત્રિફળા સંગાથે, સ. નિપાત ઉપર આદાના રસ અને મધ સંગાથે પ્રત્યેક ઔષધને પ્રયોગ કરવો, તથા તાવમાં મોથ અને પિત્તપાપડા સાથે, સંગ્રહણી ઉપર ( ગાયની ] છાસ સંગાથે, ઝેર ઉપર ધંતૂરાના પાન બંગાથે, ઉલટી ઉપર ધાનની લાહી ( ધાણ ) ના પાણી સંગાથે, અતિસાર ઉપર કડાછાલ સંગાથે, રકતપિત્તમાં અરડુસીના રસ સંગાથે, અર્શ (મસા ] ઉપર ચિત્રામૂળ ગાથે અને કૃમીરોગમાં વાવડીંગ સંગાથે પ્રત્યેક દવા આપવી એમ લાલિ બરાજનો મત છે.
અનુપાનનો સંક્ષેપ વિધિ. अम्लेनकेचिदिहितामनुष्या माधुर्ययोगेप्रणयी भवन्ति ॥ तथाम्लयोगेमधुरेणतृप्ता स्तेषांयथेष्टां प्रवदंतिपथ्यम् ॥ १३ ॥ शीतोष्णतोयासवमद्ययूष फलाम्ल धान्याम्लपयोरसानां ॥ यस्यानुपानंतु हितंभवेद्यत्तस्मैप्रदेयं खिहमात्रयातत् ॥ १४ ॥ व्याधिचकालंचविभाव्यधीरै व्याणियोज्यानि चतानितानि ॥ सर्वानुपानेषुवरंवदंति मेध्यंयदं भः शुचिभाजनस्थम् ॥ १५ ॥
For Private And Personal Use Only