Book Title: Nadigyan Tarangini
Author(s): Hargovinddas Harjivandas
Publisher: Hargovinddas Harjivandas

View full book text
Previous | Next

Page 126
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨) अनुपानतरंगिणी. पद्मकंक्षौद्रममृता विषंचश्वासकासजित् ॥ सितारसविषक्षीर प्रवालमधुभिःकृता ॥ ३५॥ वांतिनिहतियुटिका मनुजानांनसंशयः ॥ मधुमद्यनिशारेणु सैंधःकुटखग्युतम् ॥३६॥ चवनप्राशनोपेतं विषंक्षययतिक्षयम् ॥ विजयापिप्पलीमूलं पिप्पलीद्वयचित्रकैः ॥ ३७ पुष्कराव्हसठीद्राक्षा यवानीक्षारदीप्यकैः॥ सितायष्टीदिवृहती सैंधवैःपालिकैःपचेत् ॥३८ सविषार्द्धपलै प्रस्थं घृतातंजीर्णभुपिबेत् ॥ दुर्नाममेहगुल्मार्श तिमिरकृमिपांडुकाः ।। गलग्रहग्रहोन्मादकुष्टानिचनियच्छति ॥३९॥ શુદ્ધ કરેલું મોરથુથું અને શુદ્ધ પારો એ બન્નેના સંગાથે વિષનું સેવન કરવાથી તાવ મટે છે. જેઠીમધ, રાસ્ના, કમળ કાકડી એએના ચૂર્ણ અને ચોખાના ધોવરામણ સંગાથે વિષ (વછનાગ ) ખાવાથી રમ્લપિત્ત દૂરથાયછે. રાસ્ના, વાવડિંગ, ત્રિફળાં, દેવદારૂ, ત્રિકટ, કમલ કાકડી મધ અને ગળો સંગાથે ખાવાથી શ્વાસ, ઉધરસ મટે છે. સાકર, શુદ્ધ પાર, વછનાગ, દૂધ, પરવાળાંની ભસ્મ અને મધ એની ગોળી બનાવી ખાય તો ઉલટી મટે છે. મધ, દારૂ, હળદર, પિત્તપાપડ સિંધાલુણ અને કડાછાલ એઓની સંગાથે અથવા - વન પ્રાશાવલેહ સંગાથે ખાવાથી ક્ષય નાશ પામે છે. ભાંગ, પીપળામૂળ લીંડીપીપર, ગજપીપર, ચિત્રામૂળ, પોકર ( પૂષ્કર] મૂળ, કચરો, ધાખ, અજમે, જવખાર, બોડી અજમો, સાકર, જેઠીમધ, મેટીરીંગણ, ભેંયરીંગણ, સીંધાલુણ અને પાલકા એ સર્વે ઓષધે બબે તે લાભાર લેવાં તથા શુદ્ધ કરેલો વછનાગ (પણ) બે તોલા લે, પછી એઓનું ચૂર્ણ કરી ૬૪ તેલા ઘીમાં શેકી લેવું એ ચણમાંથી દરરોજ અનુમાન માફક સેવન કરે અને એ ખાધેલું ચૂર્ણ પચી જાય ત્યારે પોતાની શક્તિ મુજબ વા, રૂચિ પ્રમાણે ધી પીએ તો અસાધ્ય પ્રમેહ, શુભ, હરષ, તિમિર, કૃમિરોગ, પાંડુ, ગળગ્રહ (જે વાયુથી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177