________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुपानतरंगिणी. (૨૩) નાશ કરે છે. જે ઘી સંગાથે ખાય તો વાયુને, ગેળની સંગાથે ખાય તો બંધકોને, સાકર બંગાથે પિત્તને, મધ સંગાથે કફને, એરંડીયા સંગાથે ભયંકર વાતરક્તનો અને સુંઠ સંગાથે આમવાયુનો નાશ કરે છે, ગળાના કવાથમાં વા, કકમાં દૂધ યુકત ધીને ઉકાળવું જ્યારે સર્વ રસબળી ધી માત્ર આવી રહે ત્યારે ગળીલેઈ સેવન કરેતે વાતરકત અને કોઢ નાશ પામે છે, [ આ અમૃતા છૂત કહેવાય છે ] ગળાને રસ એક તોલે તેમાં આઠ રતી મધ અને આઠ રતિ સિંધાલુણ મેળવી શુંટી તેનું નેત્રમાં અંજન કરવાથી પિલાઝ્મ રોગ, તિમીર [દહાડે ઓછું દેખાય તે ], કાચ બિંદુ, ખરજ, લિંગનાશ અને આંખના ધોળા અને કાળા ભાગમાં જે કાંઈ નેત્ર રોગ હોય તે સધળા દૂર થાય છે. ગળાનો કવાથ લીંડીપીપરના ચર્ણ સંગાથે સેવન કરવાથી કફથી ઉત્પન્ન થયેલ જુનો તાવ નાશ કરે છે જેમ રામચંદ્રજી રાવણનો, બળરામ (બળભદ્ર) છ પ્રલંબાસુરનો અને પરસુરામજીએ સહસ્ત્રાર્જુનને નાશ કર્યો તેમ ગળાનો રસ મધ સંગાથે સેવન કરવાથી ૨૦ જાતના પ્રમેહ (અથવા સમસ્ત પ્રકારના પ્રમેહ) નાશ થાય છે. એમ સર્વ વૈદ્યોનું કહેવું છે. ૮૨-૮૮ ( એ જ પ્રકારે અનેક ગળોના પ્રયોગ છે માટે અન્ય ગ્રંથો વાંચી વાકેફ થવું )
કેટલાક રોગ પર દૂધનાં અનુપાન क्षीरोचितस्यप्रक्षीण श्लष्मणोदाहनृवतः ॥ क्षीरंपित्तानिलार्तस्य पथ्यमप्यतिसारिणः॥ ८९ तदपुर्लंघनोतप्तं पुष्टंवनमिवामिना ॥ दिव्यांबुजीवयेत्तस्य ज्वरंचाशुनियच्छति ॥ ९० संस्कृतंशीतमुष्णंवातस्माद्धारोष्णमेववा ॥ विभज्यकालेयुंजीत ज्वरिणांहंत्यतोन्यथा॥९१॥ पयःशूठिखर्जूर मृद्धीका शर्करावृतम् ॥ श्रुतशीतंमधुयुतं तृङ्दाहज्वरनाशनम् ॥ ९२ ॥ तद्वद्राक्षाबलायष्टी सारिवाकणचंदनैः ॥ चतुर्गुणेनांभसावा पिप्पल्यावाशृतंपिबेत् ॥ ९३
For Private And Personal Use Only