________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुपानतरंगिणी.
વિષના રાષ અને ગુણે. विषप्राणहरंप्रोक्तं व्यवायिचविकाशिच ॥
आमेयंवातकफरोगवाहिमदावहं ॥ २९ ॥ तदेवयुक्तियुक्तंतु प्राणदायिरसायनम् ॥ पथ्याशिनांत्रिदोषघ्नं वृंहणेवीर्यवर्द्धनम् ॥ ३० येदुर्गुणविषेऽशुद्धे तेस्युहीनाविशोधनात् ॥ तस्माद्विषप्रयोगेषु शोधयिखाप्रयोजयेत् ॥३१
વગર શુદ્ધ કરેલાં વિષ પ્રાણને હરનાર શરીરના સર્વ ભાગમાં ફેલાઈ પછી પાચન કરના ઓજને સૂકવી શરીરની સંધિઓને સિथिस (टीel ) ४२नारछे, मयत २भ, वायु, ४६ ६२नार शरीरमा વ્યાપ્ત થનાર અને મદ ( નીસ્સા ) પ્રાપ્ત કરનાર છે. અને એ જ વિષ શુધ્ધ કરેલાં હોય તે યુતિ સાથે તેના સેવનથી પ્રાણ, બળ, વીર્ય અને બુદ્ધિ આપે છે, વિદેષને નાશ કરનાર અને પથ્યમાં રહી સેવન કરનારને વીર્યને વધારનાર છે. જે અશુધ્ધ વિષમાં દોષ વર્ણવેલા છે તે સઘળા દોષ શોધન કરવાથી નાશ પામે છે એટલા માટેજ શોધન કરીનેજ ઔષધોપચારમાં ગ્રહણ કરવાં. ૨૮–૩૧
विष १५ शांति. अतिमात्रयदाभुक्तं वमनंतस्यकारयेत् ॥ अजादुग्धंददेत्तावद्यावदांतिर्नजायते ॥ ३२॥
વછનાગ આદિ અશુધ્ધ વિષ અધિક માત્રા (વજન) થી ખાવામાં આવ્યાં હોયતે ઉલટી કરાવવી અને બકરીનું દૂધ જ્યાં સુધી દુધપાએ અને ઉલટી થાય ત્યાં સુધી પાવું જ્યારે દૂધ પેટમાં પચે ત્યારે જાણવું કે ઝેર દેષ શાંત થયું છે. ૩૨
विष-१७नानां पनुपान. शिखिकर्किरसोपेतं विषमज्वरजिद्विषम् ।। विषयष्टयाव्हयंरास्ना सेव्यमुत्पलकंदकम् ॥ ३३ तंदुलोदकपीतानि रक्तपित्तस्यभेषजम् ॥ रास्नाविइंगत्रिफला देवदारुकटुत्रयम् ॥ ३४॥
For Private And Personal Use Only