________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुपानतरंगिणी. ભના તમામ રોગ મટે છે અને બુદ્ધિ વધે છે. ધી સાકર અને મધમાં શુદ્ધ વછનાગને ઘસી આખમાં આંજવાથી તિમિર રોગ મટે છે. તથા બકરીના દૂધમાં વછનાગ ઘસીને આંજે અને ઘીની ધુંણી દે તો પણ તિમિર રોગ નાશ થાય છે. ૪૬-પર તથા– विषंधात्रीफलरसै रसकृत्यरिवारितम् ॥ अंजनशंखसहितं प्रगाढंतिमिरंजयेत् ॥ ५३॥ विषमिंद्रायुधंस्तन्ये घृष्टंकाचभिदंजनम् ॥ बीजपूररसैघृष्टं विषंतदत्सितान्वितम् ॥ ५४॥ विषमागधिकाढेच निषेकाचन्नमंजनम् ॥ शुक्लाम्मचविषंकृष्णा युक्तंगोमूत्रभावितम् ५५ भल्लातकामिसम्याक विषैर्वा मूत्रपेषितैः ॥ लेपोविचर्चिकाददु रसिकाकिटिभापहा ॥ ५६ खर्जिकाक्षारसिंधूत्थ शुक्तशुक्तंवरंविषं ॥ कर्णयोःपूरणंतीव्र कर्णशूलनिबर्हणम् ॥ ५७ ।।
શંખની નાભિ યુપ્ત વછનાગને આમળાના રસની ઘણીક ભાવનાઓ આપવી બાદ અંજન તૈયારકરી નેલમાં જે તે ઘોર તિમિર રોગ પણ નાશ થાય છે. હીરે અને વછનાગ સ્ત્રીના ધાવણ સાથે ધસી આંખમાં આંજે અથવા બીજોરાના રસમાં સાકર નાખી તેમાં વછનાગને ઘસી આંખમાં આંજે તથા લીંડીપીપર, હળદર, આંબાહળદર અને વછનાગ એઓનું અંજન કરવાથી આંખમાં કાચરોગ દૂર થાય છે. લીંડીપીપર સંગાથે વછનાગને ગોમૂત્રમાં ધસી અંજન કરેત શુકલા” નામનો રોગ દૂર થાય છે. ભિલામાં, ચિત્રમૂળ, ગરમાળાનાગોળ સાથે વછનાગને વાટી લેપ કરવાથી વિચર્થીકા કઢ, દાદર, રસિકા અને કિટિભ નામને કોઢ દૂર થાય છે સાજીખાર સિંધાલુણ, સરકો અને કાંઇ એની સાથે વછનાગ ખરલ કરી કાનમાં નાખવાથી કાનમાં નિકળતા સણકા (શૂળ નાશ પામે છે. પ૩–૫૭ તથા– प्रपौंडरीकमंजिष्टा विषतिंदुसमुद्भवः ॥
For Private And Personal Use Only