________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुपानतरंगिणी.
ચણેઢીના ગુણદોષ. गुंजाकेश्यावलकरा खच्यापित्तकफापहा ॥ नेत्रामयहरावृष्य हंतिकंग्रहव्रणान् ॥ कृमिनप्रलुप्तकुष्टानितच्छेतापिचशच्यते ॥६६॥
લાલચણોઠી વાળને તથા બળને વધારનારી છે ત્વચાને સુખ કછે, પિત્ત, કફને દૂર કરનાર છે. નેત્રના રોગને હરનાર તથા વૃષ્ય (પુષ્ટિ વાર્ય બુદ્ધિને વધારનાર ] છે, ખરજ, ગ્રહદોષ, ગુબડાં, કરમીયા, માથાની ઉંદરી અને કોઢ એટલા રોગનો નાશ કરનાર છે તેવાજ પેળી ચણોઠીમાં પણ ગુણ છે. ૬૬ ( વગર શેઠે અથવા અધિકમાત્રાએ સેવન કરવાથી મૃત્યુ પ્રાપ્ત કરે છે. )
અફીણના ગુણ–દોષ. आफूकंशोषणंग्राहि श्लेष्मनवातपित्तलम् ॥६७
અફીણ લોહીને શોષી લેનાર છે દસ્તને કબજે કકનાર કફનો નાશ કરતા અને વાયુ પિત્તને પ્રાપ્ત કરનાર છે, ગ્રાહી છે, માદક છે. ૬૭
શેહરને ગુણદોષ, सेहण्डोरेचनस्तीक्ष्णो दीपनोकटुकोगुरुः शूलामाष्टीलिकाध्मान गुल्मशोफोदरानिलान् । हंतिदुषीविषप्लीहकुष्टोन्मादाश्मपांडताः ॥६८॥
હરનું દૂધ રેચક (રેચલગાડનાર) છે, તીક્ષણ છે, દીપન છે, તીખું છે, ભારી છે, તથા શળ, આમ, આસ્ટોલિકા, આધ્યાન (આફરો ), ગળો, સોજો, પેટનાં દરદ, વાયુ, દૂધી (લુતાનામ મકડીમાંકડીનું ) વિષ, બરોળ, કોઢ, ઉન્માદ (તોફાની-દીવાનાપણું) પથરી અને પાંડુરોગ એટલા રોગને નાશકરનાર છે. (અને અધિકમાત્રાએ સેવન કર્યો દાહ, વિભ્રમ, મેહ અને દસ્ત વગેરે થઈ છેલી દશા (મરણ) ને નજીક દેખાડે ૧૮
નેપાળાનું શોધન नविषविषमित्याहु जैपालोविषमुच्यते ॥ शोधितश्वविरेकेषु चमत्कृतिकरःपरः ॥ ६९ ॥
For Private And Personal Use Only