________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૮)
अनुपानतरंगिणी. ગુલાબના ફુલેનું બને છે.) અને પાન બીડાની સંગાથે ખાવાથી કૃશતાને. મધ અને ત્રિફળાના ચૂર્ણ સંગાથે ખાવાથી અથવા મધ અને ચોખાના ધોવરામણ સાથે ખાવાથી મૂત્ર કુદૃને મટાડે છે. ઘી સાકર સંગાથે સેવન કરવાથી ધાતુ પુષ્ટિ કરે છે. ગાયના તરતના દેહેલા દૂધ સંગાથે ખાવાથી પ્રદર [ સ્ત્રીઓના યોનિમાર્ગમાંથી રાતા, પીળા ધોળા અને મિશ્રવણુને વહેતો ચિકણો પદાર્થ તે)ને મટાડે છે. મધ સાકર અને તુલસીના રસમુંગાથે ખાવાથી વાયુ રોગને જલદી મટાડે છે. તુલસીનો રસ અને ઉંદરની લીંડીના ચુર્ણ સંગાથે અંજન કરવાથી રતાંધળાપણું મટે છે અને સાકર આદના રસ સંગાથે પ્રવાળ ભસ્મ સેવન કરવાથી પિત્તથી પ્રકટ થયેલી ઉધરસનો નાશ કરે છે. એવી જ રીતે સદ્વિધ પૂર્વાપરને સમસ્ત વિચાર કરી યુકિત સાથે યોગ્ય અનુપાનથી આપે તે અન્ય રોગો પણ મટે છે. (-૧૫ (ઉપરન શોધન માટે પૃષ્ટ જ જુઓ તેમના ગુણ રત્નના ગુણેને મળતા છે પણ ફાયદો કિંચિત કમતી કરે છે મારણ અનુપાન બુધ્યાનુસારે જાણી લેવુ.) નવ જાતના વિષનાં લક્ષણ કહીએ છીએ.
વત્સનાભ વિષનું સ્વરૂપ, सिंदुवारसदृक्पत्रो वत्सनाभ्याकृतिस्तथा ॥ तत्पार्थानतरोर्वृद्धि र्वत्सनाभःसकथ्यते ॥ १६ ।।
જેનાં પાંદડાં નગેડના જેવાં અને આકર ગાયના વાછડાની ડુંટી (નાભિ) જે અને તે ઝાડના પડખામાં (આસપાસ) બીજાં કોઈ પણ ઝાડની વૃદ્ધિ થતી નથી તેને વત્સનાભી કહે છે. ૧૬
હારિદ્રક વિષનું સ્વરૂપ, हरिद्रातुल्यमूलोयो हारिद्रःसउदाह्तः ॥ सरण्वाश्चोत्तरदेशे बाहुल्येनभवेद्धिसः ॥ १७ ॥
ક ૧ ગુલકંદ બનાવવાની રીત. –ગુલાબનાં ચેખાં ! લની પાંખડીઓ લઈ તેનાથી બમણી એલી ખાંડ તેમાં મેળવી માટીના સુંદર રીઢા વાસણમાં ભરી મહો મજબૂત બાંધી તડકામાં મૂકી રાખવું. પાંચ દિવસ વિત્યા પછી પાંખડીઓને ચાળી મરી મહીં બાંધી તડકામાં સૂકવું પંદર દિવસ થયા બાદ સુંદર સ્વાદિષ્ટ ગુલકંદ તૈયાર થાય છે.
For Private And Personal Use Only