________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुपानतरंगिणी.
(१०७) કાચી પરવાળાની ખાખ ખાવાથી અનેક રોગો પેદા થાય છે. ૮
પ્રવાળ ભસ્મનાં અનુપાન, कणामाक्षिकाभ्यांलि द्यःप्रवालं जयेच्छासकासंज्वरंजीर्णसंज्ञं ॥ तथाकोष्टगंमारुतंसंजयेत भिपग्दुस्तरांचैवहिक्वांनिहन्यात् ॥ ९॥ तिक्तातिक्तशिवाभिश्च ज्वरहंत्येवदारुणं ॥ पकरंभाफलेनैव धातुक्षयहरंपरम् ॥ १० ॥ सिताक्षीरान्वितंपित्तं गुल्कंदेनउरःक्षतं । गुल्कंदंयवनैख्यातं तरुणीसुमनोद्भवं ॥ ११ ॥ कार्यतांबूलयुग्हंति कृच्छ्रेहन्या द्धिविद्रुमं ॥ मधुनात्रिफलाचूर्णयुतंवातंडुलांभसा ॥ १२ ॥ धातुपुष्टिकरंकांते सिताघृतसमन्वितं ॥ धारोष्णेनचदुग्धेन प्रदरंदारयत्यलं ॥ १३ ॥ मधुशर्केरयासुरसासुरसै धतिमारुतमाशुकरोति सुखं ॥ अयिहंतिनिशाध्यमिदंसुरसारसमूषकविड्युतमंजनतः ॥ १४ ॥ सितोपलादकरसै र्युक्तंहंतिसुविद्रुमं ॥ पित्तकासंतथैवान्या हन्याद्रोगाश्चयुक्तितः १५
શુધ્ધ પ્રવાળાની ભસ્મ મધ અને પીપર સંગાથે ખાવાથી શ્વાસ, ઉધરસ, જુતાવ, કોર્ટમાં ગયેલો વાયુ અને હેડકી એ સઘળાનો નાશ કરે છે. કડુ કિરીયાતું અને હરડેનું ચૂર્ણ એ સાથે ખાવાથી ઘેર જ્વરને નાશ કરે છે. પાકા કેળા સાથે ખાવાથી ધાતુક્ષય હરણ કરવામાં શ્રેષ્ઠ છે. સાકર દૂધ સંગાથે સેવન કરવાથી પિત્તરોગ, ગુલકંદની સંગાથે ખાવાથી છાતિમાં પડેલી ચાંદીને મટાડે છે. (ગુલકંદ યવન-મુસલમાન લોકોએ પ્રસિધ્ધ કરેલ માટે સંસ્કૃત નામનથી પણ
For Private And Personal Use Only