________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬) अनुपानतरंगिणी. पुष्टिदामधुसपिर्युक्स्वेदंहंतिसितान्विता ॥ वज्रभूतिःसुगोमूत्र संयुतासूतिरोगनुत् ॥ ३ ॥ एवमन्यानिरत्नानिदद्यादोगेषुबुद्धिमान् ॥ अनुपानैःसुसंयोज्यरोगहद्भिःस्वबुद्धितः ॥ ४॥
હીરાની ભસ્મ ખેરના ઉકાળા સંગાથે સેવન કરવાથી કોઢનો નાશ કરે છે, મધ અને આદાના રસ સંગાથે ખાવાથી વાયુ સંબંધિ
વ્યાધિઓ દૂર થાય છે. પીપર અને મરીનું ચૂર્ણ યુકત અરડુસાના રસ સંગાથે ખાવાથી ઉધરસ, શ્વાસ અને કફનો નાશ કરે છે. મધ અને ધી સંગાથે ખાવાથી પુષ્ટિ આપે છે. સાકર સંગાથે ખાવાથી પરસેવો બહુ વળતો હોય તેને મટાડે છે. ગેમૂત્ર સંગાથે ખાવાથી સુઆ રોગને મટાડે છે. એ જ પ્રમાણે બીજા રત્નોની ભસ્મ બુદ્ધિમાન વૈધ પિતાની બુદ્ધિ અનુસાર જે રોગને જે નાશ કરનારી ઔષધી હોય તે વસ્તુના અનુપાન સંગાથે આપવી. ૧-૪
મુક્તા-પ્રવાળભસ્મની વિધિ, वर्णमाक्षिकवन्मुक्ता प्रवालानिचमारयेत्॥५॥
પાછળ બતાવેલી સુવર્ણ માલિક (સેવનમાખી)ની ભસ્મની ક્રિયા (વિધિ) સમાન મોતી અને પરવાળાની ભસ્મ કરવાની વિવિ છે. માટે તે વાંચી વાકેફ થાઓ). ૫
શુદ્ધ પ્રવાળ ભમના ગુણ प्रवालंमधुरंसाम्लं कफपित्तातिदोषनुत् ॥ वीर्यकांतिकरंस्त्रीणां धृतेमंगलदायकं ॥ ६॥ क्षयपितास्रकासनं दीपनंपाचनलघु ॥ विषभूतादिशमनं विद्रुमनेत्ररोगत ॥ ७ ॥
શુધ્ધ પ્રવાળાની ભસ્મ મધુર, અમ્લ (ખાટી) છે, કફ અને પિત્તની પીડા કરે છે. વર્ષ અને કાંતિને પેદા કરનાર છે. સ્ત્રીઓને મં. બળ દાતા છે, ક્ષય, રસ્તપિત્ત, ઉધરસ, વિષદોષ, ભૂતજન્ય પીડા અને નેત્રરોગને સમાવનાર છે. તથા દીપન છે. પાચન કર્તા છે અને હલકી છે.
અશુદ્ધ પ્રવાળ ભસ્મ દેષ, અશુદ્ધ વીસ્ટમક્ષત્તિરોમાહ્યિા ૮
For Private And Personal Use Only