________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૦)
अनुपानतरंगिणी. માટીની મોટી ઠીબ (તાવડી)માં શુધ્ધ કરેલી કલાઈ ઓગાળી તે કઈથી ચોથા ભાગે આમલી અને પીપરની છાલ (છોડી] નું ઝીણું ચૂર્ણ (ભૂકો) કરી તે ચૂર્ણ ગલેલી કલેઈ ઉપર ભભરાવ તે જવું અને લેખંડની કડછીથી કલઈને હલાવતે જવી, એમ બે પિહેર સુધી અગ્નિ ઉપર રાખી કર્યા કરે તો કલઈ ભસ્મ જેવી થઈ જશે. પછી તે ભસ્મની બરોબર ધ હરતાલ લેઈ હરતાલ અને ભસ્મ એ બેને લીંબુના રસમાં ખરલ કરી એકવ થયે ગોળો બનાવી સરાવ સંપુટ કરી ગજપુટ અગ્નિ આપવી. એની મેલેજ ઠંડુ થયા પછી સંપુટ કાહાડી ભસ્મના દશમા ભાગે શુદ્ધ હરતાલ લઈ ભસ્મ અને હરતાલ બન્ને ફરી લીંબુના રસમાં ૧ પિહર સુધી ખરલ કરી પુતરીતે સંપુટમાં રાખી કપડા માટીથી દ્રઢ કરી ગજ પુટ આંચ આપવી. એવી જ રીતે દશ વાર કરવાથી શુધ્ધ બંગ ભસ્મ થાયછે. ૭૨૦૭૫
શુદ્ધ બંગ ભસ્મના ગુણ. बंगलघुसरंरूक्षं कुष्टंमेहकफकमीन ॥ निहंतिपांडुसखासे नैव्यमीषत्तुपित्तलं ॥ ७६॥ सिहोगजौघंतुयथानिहंति तथैववंगोऽखिलमेहवगं ॥ देहस्यसौख्यंप्रबलेंद्रियवं नरस्यपुष्टिंविदથાતિનં ૭૭ છે
શુધ્ધ કલબની ભસ્મ લઘુ છે, સર (સારક ] છે, રૂક્ષ લુખી) છે. કોઢ, કફ, કૃમિ, પાંડુ, શ્વાસ હરતા છે, નેત્રને હિતાવહ છે, કિં. ચિત પ્રીતિ કારક છે. જેમ સિંહ ગજ (હાથી) ના સમૂહનો નાશ કરે છે તેમજ (આ) બંગભસ્મ સર્વ પ્રકારના પ્રમેહને નાશ કરે છે તથા શરીર આરોગ્યતા, ઇંદિની પ્રબળતા અને પુષ્ટિ ભસ્મ સેવન, કરનાર મનુષ્યને નિચ્ચે આપે છે. ૭૬-૧૭
(બુધ્ધિ, શીતળતા, દર્યતા કવિત્વ શક્તિ આપે છે. ક્ષયને નાશ કરે છે. વીર્યને સ્થિર કર્તાએ દીપન પાચન ગુણ વાળી છે ].
અશુદ્ધ બંગ ભસ્મને અવગુણ यद्यषक्वंभवेब्दंगं गुल्मकुष्टप्रमेहकृत् ॥ वातशोणितमंदामि पाण्डुदोबल्यरुपदं ॥ ७८
For Private And Personal Use Only