________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪)
अनुपानतरंगिणी. ण्याढयरमयतिशतंयोषितांनित्यमेव ॥ दीर्घायु
कानजनयतिसुतान् सिंहतुल्यप्रभावात् ।। मृत्यों भितिहरतिचसुतरांसेव्यमानंमृतानं ॥ ३८ ॥
મારેલ અબ્રક તુરો, મધુર તથા શીતળ છે, આયુષ્ય અને શરીરની સાત ધાતુઓને વધારનાર છે, ત્રિદોષજનીત વ્યાધિ, વ્રણ ( ગુમડાં), મેહ ( પ્રમેહ, કોઢ, બળ, ઉદરવ્યાધિ, ગ્રંથિ (ગાંઠ-અબૂદ) રોમ, ઝેર, અને પેટના કરમીયા એ સર્વ રોગને હણનાર (નાશ કરનાર) છે, શરીરને દઢ (મજબૂત) કરે છે, વીર્યની વૃદ્ધિ કરે છે, આ અબ્રક ભસ્મ સેવન કરનાર મનુષ્ય (પુરૂષ) દરરોજ સે નવવના સ્ત્રીઓ સંગાથે સંભોગ કરવા જેટલું સામર્થ્ય પ્રાપ્ત કરે છે અને તે વડે લાંબા આયુષ્ય વાળા પૂત્રને ઉપન્ન કરે છે, સિંહ તુલ્ય પરાક્રમ છે જેહનું તે આ મારેલો અગ્રક નિત્ય સેવન કરવાથી મૃત્યુની બહીક ( ભય)ને પણ હરે છે મટાડે છે). ૩૭–૩૮
અશુદ્ધ અભ્રકના દોષ. चंद्रिकासहितमभ्रकंयदा जीवितंञ्पटितिनाशयेत्तदा ॥ व्याघ्ररोमइवचोदरस्थितं वातनौवितनुતાવનગર ૨૧ /
અબ્રકની કાચી ભસ્મ કે જે ભસ્મની અંદર ચંદ્રિકા (તારા) સમાન ચમક (ચળકાટ) હેાય છે તે ભસ્મ સેવન કરવા (ખાવા) થી થોડાજ કાળમાં અનેક રોગ શરીરમાં ઉત્પન્ન કરી પ્રાણને પરલોક, પમાડે છે એમાં જરા પણ આશ્ચર્ય જેવું નથી, જેમ સિંહ (વાઘ) ની મૂછને વાળ ખાવામાં આવવાથી અનેક રોગ પેદા થઈમરણને . શરણ કરે છે તેમ. કાચી ભસ્મ પ્રાણ ધાતક છે ૩૮
અપકવ અન્નક ભસ્મના વિકારની શાંતિ. पिष्ट्वाबुनापिवेत्कांते धात्रीफलमतंद्रितः ॥ અશુદ્ધાભ્રવારે મુ યાદવસત્રાંત ૪૦
આમળાને પાણીમાં વાટી ૩ દિવસ પીએતો અશુધ્ધ અભ્રક ભસ્મના વિકારોથી મુક્ત થાય છે. ૪૦
અબ્રક ભસ્મનાં અનુપાન. गुजैकंवाद्विगुंजंवा त्रिगुजाभ्रकंनरः ॥
For Private And Personal Use Only