________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨) अनुपानतरंगिणी.
હિંગળકના વિકાસની અંતિ. उत्पद्यतेयदाव्याधि दरदस्यनिषेवणात् ॥ तदासूतकवत्सर्वा कुर्य्याच्छान्तिप्रतिक्रिया ३१
હિંગળક ખાવાથી વિકાર થયો હોય તે અશુદ્ધ પારો ખા. વાથી વિકાર થાય તેની શાંતિ માટે જે પૂર્વે ઉપાય કહેલા છે તે પ્રમાણે કરવાથી હિંગળકના વિકાર શાંત [નાશ ] થાય છે. ૩૧
કરવાથી હિગળ હિગળાનાં અતિ .
अनुपानानिपथ्यंच रसतुल्यंप्रकीर्तितं ॥ सर्वरोगनिहंतोऽयं वृष्योबल्योरसायनः ॥३२॥
હિગળાક સેવન કરવા માટે અનુપાન અને પધ્ય પૂર્વે કહેલા રસ (પારો) નાં અનુપાન અને પય સમાન જાણી લેવાં. યોગ્ય અનુપાન સાથે ખાવા આપવાથી સર્વ રોગને નાશ કરે છે. મેથુન સમ. ય હર્ષ દાયક છે, બળ દાયક છે અને જરા વ્યાધિને નાશ કરનાર (રસાયન) છે. ૩૨
અભ્રક શેપન વિધિ. कृष्णाभ्रकंधमेद्वन्ही ततःक्षीरोविनिःक्षिपेत् ॥ भिनपत्रंतुतत्कृत्वा तण्डुलीयाम्लयोवैः ॥ भावयेदકથામંત હેવમમ્રવેશુક્યતિ છે ૨૨ /
અબ્રકની ભસ્મ કરવા માટે કાળો અન્નકજ ગ્રહણ કરે. તે કાળા અભ્રકને અગ્નિમાં તપાવી ગાયના દૂધમાં ઠાર. પછી તેનાં પતરાં જુદાં જુદાં ઉખેડીને તાંદળજાના રસમાં અથવા કોઈપણ ખા ટા પદાર્થ (આમલી–લીંબુ વગેરે) માં આઠ પર પલાળી મૂક્વાં જેથી અબ્રિક શુદ્ધ થાય છે. ૩૩ જ
હાલ અબ્રકની ઉત્પત્તિ, વર્ણ, ભેદ વગેરેની વાખ્યા અત્રે ગ્રંથ વૃદ્ધિ થવાના ભયથી લખામાં આવી નથી માટે સુજ્ઞ સજને એ અન્ય ગ્રંથોથી તેની સાંગોપાંગ હકિત જાણી લેવી. તેમજ ધાતુ, ઉપધાતુ, રસ, પરસ, વિષ અને ઉપવિષાદિની પણ વાખ્યા ઉત કારણને લીધે જ ટંકાણમાં દર્શાવેલી છે જેથી અપૂર્ણ વાખ્યા વાળો ગ્રંથ છે એમ સમજવું નહિ; કેમકે જતમાં સર્વ વસ્તુ અપૂર્ણ જ છે, પૂર્ણ તે એક જગત નિયંતા પરિબ્રહ્મ પરમાત્મા છે. માટે છિદ્ર ગવેધી નથતાં મહાશય થશે. ભા, કતા,
--
--
For Private And Personal Use Only