________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦)
अनुपानतरंगिणी. तेनवार्धिक्यनिर्मुक्तःशक्तिमान्वीर्यवान्भवेत् शुद्धंतैलयुतंभुक्ता गंधकंचानुसेवयेत् ॥ अंगेशीततरंनीरं जयेत्कुष्टंनसंशयः ॥ २३॥
વાયર્ગ માટે તુલસીના રસ અને ઘી સંગાથે, પિત્તરોગ માટે ગાયના ધી સંગાથે, કફરોગ માટે સુંઠ અને ગોળ સંગાથે, કોઢ અને ઝેર દોષ ઉપર પારા ગંધકની કાજળ કરી નગેડના રસ સંગાથે (લેપ કરવાથી ) જરાવસ્થા, અશકતી અને અવીર્યતા પણું મટાડવા માટે વીસ તોલા ગંધક અને વીસ તેલા જળભાંગરાને રસ એ બન્ને એકત્ર કરી ઘુંટતાં ઘુંટતાં સૂકાય તે પછી સદહુ ચૂર્ણના અને દર્ધભાગે હરડેનું ચર્ણ ભેળવી મધ અને ઘી સંગાથે બે મહિના સુધી સેવન કરવું. અને શુદ્ધ તેલની સાથે શુદ્ધ ગંધક સેવન કરી અંગ ( શરીર ] ઉપર ઘણું જ કરેલું (ઠંડું પાણી છાંટવાથી નીચે કઢને રોગનાશ પામે છે. ૧૯-૨૩
કેવા પ્રકારને હિંગળક [ઔષધમાં) ગ્રહણ કરવો? हिंगुल्लुस्त्रिविधांप्रोक्त श्चारःशुकतुंडकः ॥ हंसपादस्तृतीयः स्याद्गुणवानुत्तरोत्तरं ॥ २४ ॥ चारःशुक्लवर्णः स्यात्सप्तः शुकतुंडकः ॥ जपाकुसुमसंकाशो हंसपादीमहोत्तमः ॥२५॥
હિંગળક કેટલી જાતને અને પ્રયોગમાં કે ઉત્તમ તે કહીએ છીએ. હિંગળક ત્રણ જાતને છે એટલે એક ચરમાર,બીજો શકતુંડ, ત્રીજો હંસપાદ એત્રણમાં એક એકથી અનુક્રમે ચઢીયાતા ગુણ જાણવા. ચરમાર કાંઈક ધોળાશ પડતા રંગવાળે હોય છે, શુક તુંડ (પપટની ચાંચના રંગ જેવો ) હિંગળક કાંઈક પિળાશ પડતા રંગને હેય છે અને હંસપાદ [ હંસના પગજે) હિંગળક જાસુલના કુલ સરખે રાતા રંગને હોય છે તે સર્વથી (ત્રણમાં) ઉત્તમ છે ૨૪-૨૫
હિંગળક શાધન વિધિ. मेषीक्षी रेणदरदमम्लवर्गेश्वभावितम् ॥ सप्तवारान्प्रलेपेन शुद्धिमायातिनिश्चितम् २६
હિંગળકને (કાકરાવાળા) ઘટીને દૂધમાં ૭ વાર જુવો
For Private And Personal Use Only