________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुपानतरंगिणी. (૧૩)
અબ્રક મારણ વિધિ. कृत्वाधान्याभ्रकंतच शोषयिखाथमर्दयेत् ॥ अर्कक्षी रैर्दिनंखल्वे चक्राकारंचकारयेत् ॥ ३४॥ वेष्टयेदर्कपत्रैश्च सम्यग्गजपुटेपचेत् ॥ पुनर्मXपुनःपाच्यं सप्तवारान्पुनःपुनः॥३५॥ ततोवटजटाकाथै स्तदद्देयंपुटत्रयम् ।। म्रियतेनात्रसंदेहः प्रयोज्यंसर्वकर्मसु ।। ३६ ॥
અબ્રકને શોધ્યા પછી ધાન્ય બ્રક કરે; તદનંતર આકડાના દૂધમાં ૧ દિવસ ખરલ કર, ઘાટ થયે તેની હાની નહાની રેવડી (ટીકડી) એ કરી સૂકવી તે ટીકડીઓને આકડાના પાંદડામાં લપેટી ( વીંટી ) ગજ પુટ અમિ દેવી; એની મેળે જ શીતળ થાય ત્યારે કાહાડી લઈ ફરી આકડાના દૂધમાં બુંદી પ્રથમની માફક ગજપુટ અગ્નિદેવી. એવી જ રીતે ૭ વાર કરવું. ત્યાર બાદ વડની વડવાઈના અંકૂરા (ફણગા ) ના ઉકાળામાં ખરલ કરી (ઘુંટી-વાંટી ) ગજપુટ આંચ આપવી, એજ પ્રમાણે ૩ વાર કરવાથી અબકની ભસ્મ થાય છે એમાં સંદેહ નથી અને તે ભસ્મ સર્વ કાર્યમાં જુદાં જુદાં અનુપાન સંગાથે તમામ રોગો ઉપર આપવી. ૩૪-૩૬
અશુધ અભ્રક ભસ્મના ગુણ. अभ्रंकषायंमधुरंचशीत मायुष्करंधातुविवर्द्धनंच ॥ हन्यात्रिदोषव्रणमेहकुष्ट प्लीहोदरग्रंथविषकमी& I ૨૭ | रोगान्हन्यादृढयतिवपुर्वीर्यवृद्धिंविधत्ते ॥ तार
૧ શોધેલો અભ્રક અને તેથી ચોથા ભાગે ચેખલે બન્નેને કાંબળીમાં બાંધી : અહોરાત્રી પાણીમાં પલાળી રાખવાં, પછી તે પિટલીને તે પાણીમાં ખૂબ ચળવી જ્યારે તે પોટલીમાંથી બધે અક્ષક પાણીમાં આવી જાય ત્યારે તે પાણીના વાસણને વાંકુ કરી પાણી નીતારી લેવું; બાદ પાત્રમાં જે જામેલો અબ્રક રહે તેને ધાન્યાશ્વક કહે છે. ભસ્મ કરવાના કામમાં ધાન્યાશ્વક કરેલ જ ઉપયોગમાં લેવો.
For Private And Personal Use Only