________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮) अनुपानतरंगिणी. पित्तापहंश्लेष्महरंचशीतं तदोपणंस्याल्लघुलेखनंच ।६६॥ पांडुदरार्थीज्वरकुष्टकास श्वासक्षयानपीनसमम्लपित्त ॥शोथंकृमींचलमपाकरोति प्राहु बुधाबृहणमल्पमेतत् ॥ ६७ ॥
શુદ્ધ તાંબાની ભસ્મ કષાયલા, મીઠા, તીખા અને ખાટા રસ સહિત છે, પાકમાં કટુક, સારક છે,પિત્તધ તથા કફઘ છે, શીતળ, રોપણ (ઘાવ પર અંકૂર લાવનાર) હલકી તથા લેખનીય છે પાંડુ, ઉદર રોગ, હરષ (મસા) તાવ, કેત, ઉધરસ, શ્વાસ, ક્ષય, પીનસ, અમ્લપિત્ત સેજે, કૃમિરોગ અને શળ એટલા રોગોનો નાશ કરે છે. તથા કિં. ચિત વીર્યની વૃદ્ધિ કરનાર છે એમ વૈઘવરો કહે છે. ૬૦
અશુદ્ધ તાંબાની ભસ્મના અવગુણ. . ताम्रमपकंवमनं विरेकतापादिकंभ्रमंमूछों । मेहंबलस्यनाशं करोतिशुक्रस्यचायुषस्यापि ६८
કાચી તાંબાની ભસ્મ [ખાખ ) ઉલટી, રેચ, તાવ, ફેર, અચેતન પણું, પ્રમેહને પ્રાપ્ત કરે છે, બળ, તથા વીર્ય, અને આયુષ્યને નાશ કરે છે. ૬૮ વક
અશુદ્ધ તાંબાની ભસ્મથી થયેલા વિકારની શાંતિ. मुनिव्रीहीसितापाना वा धान्यकंसितान्वितं ॥ ताम्रदोषमशेषवै पिवनहन्यादिनत्रयैः ॥१९॥
મુની શ્રીહિ એટલે સામો ( અથવા પાણીમાં પિતની મેલે જ પ્રકટ થનારી એક જાતની ડાંગર) અથવા ધાણ સાકર સંગાથે મે. ળવી પાણીની સાથે દિવસ ૩ પીવાથી કાચા તાબાની ભસ્મ સેવન કરવાથી ઉત્પન્ન થયેલા દેષ (રોગ-વિકાર) શાંત (નાશ) પામે છે. *" नविषंविषमित्याहु स्तानंतुविषमुच्यते ॥ एकदोषोवि ताम्रेत्वष्टोषा:प्रकीर्तिताः ॥
અર્થ-ડેછે તેને ઝેર ન કેહવું પણ તાંબુ છે તેજ ઝેર છે કેમકે ઝેરમાં તો એક જ અવગુણ (દોષ ) છે પરંતુ તાંબામાં તે આઠ દોપછે (માટે તેની ભસ્મ શુદ્ધ બનાવી ઉપયોગમાં લેવી નહીતો રીબાવી રીબાવીને મૃત્યુ નિપજાવે છે.) સાર્ણવ,
For Private And Personal Use Only