________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જુનતtળ. (૧૭) यामैकंगोलकंतच निक्षिपेच्छूरणोदरे ॥ मृदालेपस्तुकर्त्तव्य स्सर्वतोऽङ्गुष्टमात्रकः ६३ पाच्यंगजपुटेक्षिप्तं मृतंभवतिनिश्चितम् ॥ वमनंचिरेकंचभ्रमंक्लममथारुचिम् ॥ ६४ ॥ विदाईखेदमुक्लेदं नकरोतिकदाचन ॥ ६५ ॥
શુધ્ધ કરેલા તાંબાનાં પાતલાં ઝીણાં પતરાં કરી ૩ દિવસ લીંબુના રસમાં નાખી ધીમી ધીમી આંચવડે અગ્નિ ઉપર પકાવવાં પછી ખરલમાં નાખી ઘુંટવાં એટલે તાંબાના પત્રોથી ચેાથે હિસે શુદ્ધ પારો તે સાથે મેળવી ૧ હેિર સુધી લીંબુના રસ સંગાથે ખરલ કરવાં, જવારે તે ખરલ કરતાં બારીક બની જાય અને ગળે વળે તેવું બને ત્યારે તેને ગાળો બનાવી પછી શુદ્ધ ગંધક તે ગોળાથી બમણે લઈ લીંબુના રસમાં ઝીણે ઘુંટી તે ગળા ઉપર ઘુંટેલા ગંધકને લેપ કરે; તદનંતર બ્રાહ્મી, ચાર પાદડાની લુણી તથા સાડી અથવા એમાંથી કોઈ પણ ઔષધી મળે તે ઘુંટી તે ચટણીનો ઉકત ગેળા ઉપર બે આંગળ જાડો લેપ (થર) કરવો, બાદ એ ગેળાને કોઈ પણ વાસણમાં રાખી સાવલાથી ઢાંકી ( અથવા સરાવ સંપુટ કરી) એક હાલ્લીમાં રેતભરી તે સંપુટને મધ્ય ભાગમાં મૂકી તેના મુખે રાખ અને મીઠાની મુદ્રા દેઈ ચુલ્લા ઉપર ચઢાવવી, પછી મંદ મધ્યમ અને તીર્ણ અગ્નિની આંચ આપવી અર્થાત્ છેડેથી ચઢતી ચઢતી અગ્નિ ૪ પહર આપવી, જ્યારે સ્વાંગ શીતળ [ પોતાની મે
જ ઠંડી) થાય ત્યારે તે ગોળાને કહાડી લઈ સૂરણના રસમાં ૧ હિર ખરલ કરી ગોળો બનાવી સૂરણની ગાંઠને કોરી તેમાં ઉકત ગેળાને રાખી ડગળી દેઈ તે સૂરણની ગાંઠ ઉપર અંગુઠા પ્રમાણે માટીને જાડા થર (લેપ) દેઈ તેને ગજપુટ અગ્નિની આંચ દેવી જેથી નિ શુધ્ધ તાંબાની ભસ્મ થશે એ શુધ્ધ ભસ્મ ઉલટી, રેચ, ભ્રમ, ગ્લાની, અરૂચિ, દાહ અને પ્રસ્વેદ તથા મળ વગેરે કોઇ પણ ઉપદ્રવ કરતી નથી. ૫૭–૧૫
શુદ્ધ તાંબાની ભસ્મના ગુણ. ताम्रकषायंमधुरंसतिक्त मम्लंचपाकेकटुसारकंच
For Private And Personal Use Only