________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુપાતળી . (૭૧) કરે છે જેમ હરિ (પરમાત્મા છે ના સ્મર્ણ માત્રથી સર્વ પાપનો નાશ થાય છે તેમ. –પર - ઈતિ સમધાતુઓના શોધન, મારણ, ગુણગુણ, વિકાર શાંતિ, અને અનુપાન પ્રકરણ સમાસમ. હવે સપ્ત ઉપ ધાતુઓનું શોધનાદિ કહિયે છિયે,
સુવર્ણ માક્ષિક ધન. मातुलुङ्गद्वैाथ जम्बीरस्यद्रवैःपचेत् ॥ चालयेल्लोहजेपात्रे यावत्पात्रंसुलोहितं ॥ भवेत्ततस्तुसंशुद्धिः स्वर्णमाक्षिकमृच्छति ॥ ५३
સેવન માખીને શુદ્ધ કરવી હોય તો બીજેરાના રસમાં અને થવા બીરી (એકજાતના ખાટાલીબુ)ના રસમાં સેવન માખીને નાખી લેઢાની કડાહીમાં પકાવવી, જ્યારે રસ બળી જાય અને કઢાઈ લાલરંગની થઈ જાય ત્યારે નીચે ઉતારી ઠંડી થઈ ગયા પછી કાહડી લેવી તે સોવનમાખી શુદ્ધ જાણવી. ૫૩
અથ સેવનમાખીની ભસ્મ કરવાની વિધિ कुलत्थस्यकषायेण घृष्ट्वातैलेनवापुटेत् ॥ तक्रेणवाजमूत्रेण म्रियतेस्वर्णमाक्षिकम् ॥ ५४॥
શુધ્ધ કરેલી સેવનમાખીને કલથીના કવાથમાં, અથવા તેલમાં, અથવા છાસમાં અથવા બકરીના મૂત્રમાં ખરલકરી સરાવ - પુટમાં મૂકી ગજપુટ અગ્નિ દેવાથી સેવનમાખીની ભસ્મ થશે. એક
સેવનમાખીની શુદ્ધ ભસ્મના ગુણ, वृष्यंस्वयंचचक्षुष्यं व्यवायापिरसायनं हन्तिवस्त्यतिशोफार्थो मेहकुष्टोदरक्षयान् ॥ पांडवातंविपित्तं कामलांचहलीमकं ॥ ५५॥
સેવનમાખીની શુધ્ધ-પાકેલી ભસ્મ પુષ્ટિ તથા વી વૃદ્ધિ કરતા છે, કંઠ શોધક છે, નેત્રને હિતકારી છે, શરીરમાં શિધ્ર ફેલાવ કરી રસાયન રૂપ ગુણ આપનાર છે. તેમજ પેઢુની પીડા, સેજે, હરણ, પ્રમેહ, કોઢ, ઉદરવ્યાધિ, ક્ષય, પાંડુ, વાયુ, ઝેર, પિત્તવિકાર, કમળો અને હલીક એટલા રોગોને હણે છે. પપ
For Private And Personal Use Only