________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૨)
અનુપરત . શાત તે ઘન પદાર્થને અગ્નિ ઉપર મૂકવાથી જે લિંગાકાર થાય અને ધુમાડે ન નિકળે તે શુદ્ધ થઈ સમજવી. તે શિલાજીત સર્વ કાર્યમાં વાપરવી. ૮૧-૮૪
શુદ્ધ શિલાજીતના ગુણ शलाजतुस्मृतंतितं कष्णंकटुपाकिच ॥ रसायनंयोगवाहि श्लेष्ममेहाश्मशर्कराः ।। ८५॥ मूत्रकृच्छंशयंश्वाशं शोथमऑसिपांडुतां ॥ वातरक्तंतथाकुष्टं मपस्मारोदरंहरेत् ॥ ८६ ॥ शिलाजिलनुपानस्यातत्तद्रोगोपयोगिकः ॥ वस्तुभिःसंयुतंकार्य यथादुग्धेनपौष्टिके ॥ ८७ ॥
શુધ્ધ શિલાજીત તિકત છે, કટુ, ઉષ્ણ, પાકમાં કચ્છ, રસાયછે, પગવાહી એટલે જેવા ઔષધ સાથે આપે તેવાજ ઉત્તમ ગુ. ણ કરે છે. કફ, પ્રમેહ, પથરીની [સાકર જેવી ] રેતી, મૂત્રકૃચ્છ, ક્ષય, શ્વાસ, સેજે, મસા ( હરષ ), પાંડુ, વાતરકત કોઢ, વાઈ (ફેફરે ] અને ઉદરરોગ એ સર્વેનો નાશ કરનાર છે. શિલાજીતનું અનુપાન જે રોગને નાશ કરનાર જે અનુપાન હેાય તે ઔષધ સાથે આપવી; જેમ. પુષ્ટી માટે દૂધસંગાથે. તેમ સર્વ રોગ ઉપર યોજના જવી. ૮૫-૮૦
સૂચના-હવે જાણવું જોઈએ કે સપ્તધાતુની ભસ્મને અભાવ (ન મળી શકે તેમ) હેાય તો પાંચ ઉપધાતુની ભસ્મ અને સિદૂરશિલાજીત શુદ્ધ કરી એટલે સેનાને સ્થાને સેવનમાખીની ભસ્મ, રૂપાના અભાવે રૂપમાખીની ભસ્મ, ત્રાબાના અભાવે મોરથુથાની ભસ્મ, રાંગ અને જસતને અભાવે કાંસા પીતળની ભસ્મ, સીસાને અભાવે સિંદૂર અને લેહને અભાવે શિલાજીત ઉપયોગમાં લેવી. તેના દેશ અને ગુણ જે ધાતુની ઉપધાતુ હોય તેના સમાન જાણી લેવા, ઇતિ ઉપધાતુ શોધન, મારણ, ગુણ દેષ, વિકાર શાંતિ અને નુપાન વર્ણન સમાપ્તમ,
હવે રસ એટલે પારો તેનું શોધન મારણ ગુણગુણ શાંતિ અને અનુપાન કહીએ છીએ.
અથ રસ સંસ્કાર, अष्टादशैवसंस्कारा ऊनविंशतिका क्वचित् ॥
For Private And Personal Use Only