________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૪)
अनुपानतरंगिणी.
पचेद्गजपुटेनैव सूतकंयातिभस्मताम् ॥ ९ ॥
કાળા ઉંબરાના દૂધમાં શુધ્ધ પારાને શુંટી લેવો જયારે તેની ગાળી વળે ત્યારે ઉંબરાના દૂધમાં હિંગને ઘુંટી તે હિંગની બે મૂસે બાનાવવી અને તે મૂસમાં પારાની ગળી મૂકી બને મૂસાને (કુલડી ઓને) જોડી ઉંબરાના દૂધમાંજ છુટેલી ચોખી હિંગ વડે જ મુખ કઢકરી પછી મુલતાની માટી (મેટ) ની મૂસમાં અથવા સરાવ સંપુટમાં પુખ્ત મૂસાને મૂકી કપડામાટી કરી સૂકવી ગજપુટ અને મિની આંચ આપવી જેથી પરાની શુધ્ધ ભસ્મ થાય છે. [આ પ્રગ ઉત્તમ છે.) ૩૦-૯૨.
પારાની શુદ્ધ ભસ્મના ગુણ पारदःसकलरोगहारकः षड्सोनिखिलयोगवाह कःपंचभूतमयएष कीर्तितस्तेनतद्गुणैविराजते९३ रसायनोमहावृष्यःस्निग्धोदृष्टिबलप्रदः॥ शिवाव्हयस्त्रिदोषघ्नो विशेषात्सर्वकुष्टनुत्॥ ९४॥ • પારો સર્વ રોગને નાશ કરનાર છે, ખટરસ યુક્ત છે. ગવાહી છે, પંચભૂત ભયછે, રસાયન [ જરાવ્યાધિને નાશ કરતા) છે, વૃષ્ય (બળ બુદ્ધિ વીર્યને અત્યંત વધારનાર) છે, સિનગ્ધ (ચિકણા છે) નેત્રને તેજ બળ આપનાર છે. ત્રિદોષને નાશ કરનાર છે અને વિશેષ કરીને તમામ કાઢ રોગને હરનાર છે. ૮૩-૮૪
અશુદ્ધ પારદ ભસ્મના છેષ, संस्कारहिनःखलसूतराजो यःसेवतेतस्यकरोति
૧ બે માટીની હાંકલીઓ લઈ તેના કાના ઘસી પરસ્પર બને નાં મુખ જોડી કપડા માટીથી બંધ કરી એટલે નીચેની હાંલ્લીમાં જે વસ્તુ મૂકવી હેયતે મૂકી મુખ જોડી દેઈ અગ્નિ આપવી અને ઉપરની હાંલ્લીને પેદે (બુ) વારંવાર તે ઉપર પાણી છાંટતા રેહવું તેને ડમરૂ, [ ડમરૂની આકૃતિ માફક તેને ડમરૂ ] યંત્ર કહે છે. આ યંત્ર મારફતે નીચેની હાંલ્લીમાં રાખેલી વસ્તુમાંથી પારા વગેરે ઉડીને ઉપરની હાંલ્લીમાં આવીને ચાટે તેને યુક્તિથી લઈ લેવી.
For Private And Personal Use Only