________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुपानतरंगिणी.
(૬૬)
वलं पथ्येच गोधूम कर्कटी घृतसंयुता ॥ ३ ॥ यवानिकालवंगाभ्या मजीर्णंकोष्णनीरयूक् ॥ पिप्पलिमधुसंयूक्तं जसदंकसनंजयेत् ॥ ४ ॥
જશદનાં અનુપાન કહું—ત્રિસુગંધિનાચુğ સંગાથે સેવન ક રવાથી ત્રિદોષના નાશ કરેછે, મંદાગ્નિ દૂર કરવા માટે અરણીના રસ સંગાથે, નેત્ર રેગ મટાડવા ગાયના જૂના ધી સાથે અથવા વાસી શુંક સાથે, ( અ`જન કરવાથી ) ધાર પ્રમેહ મટાડવા નાગર વેલપાનના બીડા સ’ગાથે, પિત્તજ્વર માટે ચેાખાનેા હીમ અને ખજૂર સ ંગાથે, શીતજ્વર ઊપર અજમા અને લવિંગના ચૂર્ણ સંગાથે, રગ્ગાતિસાર [ લાહીખંડવાડેા ) મટાડવા માટે ખારેક અને ચેાખના હીમ સંગાથે, અતિસાર અને ઊલટી બંધ કરવા માટે સાકર અને જીરા સંગાથે, શૂળ ઉપર અજમે1 લવિંગ અને સાકર મંગાથે, કબજીયત ( અંધ કેપ ) માટે અજમે! અને ઉન્ડા પાણી સંગાથે, આમવાત ઉપર અજમે। અને વિગ ગેંગાથે, પ્રમેહુ માટે ભેંસના માખણુ સાથે ૧ વાલભર ખાવાથી, ( પથ્ય ઘાઁની ખાટી અને ધી ] અજીણુ ઉપર અજમા વિંગ અને ઉન્હાપાણી સંગાથે અને ઉધરસ માટે લીંડી પીપર અને મધ સંગાથે ખાવાથી ઉત્તમ ગુણ આપેછે. ૭–૪ સીમાની ભસ્મ કરવાની વિધિ.
तांम्बूलरससंपिष्ट शिलालेपात् पुनःपुनः ॥ द्वात्रिंशद्भिः पुटैर्नागो निरुत्थंभस्मजायते ॥ ५ ॥
પાન ( નાગરવેલનાં પત્ર ) ના રસમાં મધુશિલને ખરલ કરી શુદ્ધ કરેલા સીસાનાં પાતલાં પતરાંને કંટક વેધ કરી તે ઉપર તે મ ણુશિળને લેપ કરવે. પછી સરાવ ઝંપુટ કરી અગ્નિ પુટ આપવાથી એટલે એવીરીતે ૩૨ વાર અગ્નિ પુટ આપવાથી સીસાની નિરૂત્થ ભસ્મ થાયછે. પ
શુદ્ધ સીસાની ભસ્મના ગુણ सीसेरंगगुगंज्ञेयं विशेषान्मेहनाशनं ॥ ६ ॥
૫ ક્॥
* આષધ ૪ તાલા લેઈ ફૂટી પાણી તેાલા ૨૪ માં સાંઝરે ૫લાળી રાતવાશી રાખી પ્રભાતે ગળી કાહાડવું તે પાણીને હિમ અ થવા શીત કાય કહેછે. તેની માત્રા તેલા ૮ ભાવ પ્રકાશ,
For Private And Personal Use Only