________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૮)
अनुपानतरंगिणो. લુગદી કરી સ્પર્શવાથી પિતાની કડવાસને ત્યજીદે છે તથા દૂધ કાંત લેહના પાત્રમાં ઉકાળવા મૂકયું હોય તેમાં શિખરની માફક ઊમરે ઊભો થતો દેખાય પરંતુ ઊભરાઈ જાય નહિં તેમજ પાણી સહિત ચણા અંદર રાખવાથી કાળા પડી જાય તેને કાંત લેહ કવાય છે. જે લોઢાનું ચૂર્ણ ( ભૂકે દીવાની શિખા ઊપર નાખવાથી તણખા ઊડે તે તીણ અથવા પોલાદ કે સાર કહેવાય છે પરંતુ તે શિવાય મુડ લેહ જવું. કાંત લોહ સર્વથી ઉત્તમ છે તે ન મળે તો પલાદ લેવું હિતુ મુંડ લોહ કદાપિ કાળે ગ્રહણ કરવું નહિ. ૧૨-૧૫
- લેહ ભસ્મની વિધિ. क्षिपेद्धादशमांशेन दरदंतीक्ष्णचूर्णतः ।। मईयेत्कन्यकादावैयामयुग्मंततःपुटेत् ॥ १६॥ एवंसप्तपुटैर्मृत्युं लोहचूर्णमवाप्नुयात् ॥ १७ ॥ - શુદ્ધ કરેલા લેહ ( પોલાદ)ના ચૂર્ણથી બારમે હસે (બા. રમે ભાગે ) શુદ્ધ કરેલ હિંગળાંક લે તે બન્નેને કુંવારપાઠાના રસમાં બે પહોર પર્યત ખરલ કરી સરાવ સંપુટ કરી ગજપુટ આંચ દેવી. એવી જ રીતે સાતવાર કરવાથી લોહ મરે છે અર્થાત ભસ્મ થાય છે. ૧૬-૭
શુદ્ધ લેહ ભસ્મના ગુણ अयिकशोदरिकंजविलोचने शगुवदामिसुलोहगुणानहंसुविधिमारितमेवहरत्ययो विषसमीरणપકુમવાર ૨૮ | भ्रमवमिश्वसनगृहणीगदान कफजराकसनक्षयकामलाःअरुचिपीनसपित्तप्रमेहकान् गुदजगुल्मरुगामसमीरणान् ॥ १९ ॥
જે લેહની ભસ્મ કમતીમાં કમતી ૨૦ તલા અને વધારામાં વધારે (પર) તોલા અર્થત ૨૦ થી કમતી અને (પરા)થી જાસ્તી તેલા લેહ ભસ્મ કરવાને વૈધવરોની આજ્ઞા છે માટે તેટલા પ્રમાણે જ બનાવવી. ગ્રંથાતર,
For Private And Personal Use Only