________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुपानतरंगिणी. (६७) खबुध्याचान्यरोगेषु प्रदद्यादोगशान्तिकृत् ११
સીસાની ભસ્મ સાકર સાથે સેવન કરવાથી પિત્ત, વાયુ, મસ્તક પીડા, નેત્રરોગ, વીર્ય દોષ, બકવા અને બળતરા દેહની બળતરા ] વગેરે રોગો દૂર જાય છે, તથા રૂચિ ( ભોજનમાં ઉત્સાહ ) ઉત્પન્ન કરે છે, કામદેવને વધારે છે, પરંતુ પથ્યમાં રહી કીરી પાળે તો ] સેવન કરવાથી ઉત્તમ ગુણ આપે છે. એવી જ રીતે પિતાની મતિ અનુ સારે અન્ય (બીજા) રોગો ઊપર પણ સીસાની ભસ્મ એગ્ય અનુપાન સહ ખાવાથી [ અથવા રોગીને આપવાથી ) રોગની શાતિ अरेछ अर्थात् नाश रेछे. १०-११
લેહ ભસ્મ કરવામાં કેવું લેહ ગ્રહણ કરવું ? कांतसारंमुंडाख्य मायसंत्रिविधंप्रियोतत्रकांतवरं सार मध्यममुंडसंज्ञक अधमंलक्षणंवक्ष्ये विशेष कांतसारयो ।। १२ ॥ यत्पात्रेनप्रसरतिजलेतैलबिदुःप्रततेहिंगुगंधंत्यजंतिचनिजतिक्ततांनिम्बकल्कः तप्तंदुग्धंभवतिशिखराकारकंनैतिभूमि कृष्णांगंस्यात्सजलचणकः कांतिलोहंतदेव ॥ १३ ॥ रजपुष्पसमाकारं क्षिप्तंदीपशिखोपरि यस्यतत्तीक्ष्णसारंतदेवान्यत्तुमुंडकं ॥ १४ ॥ कांतश्रेष्टतमंग्रामं कांताभावेतुतीक्ष्णकं ॥ मुडकंसर्वथात्याज्यं यतोदोषाहिमुंडके ॥ १५॥
લોખંડના ૩ ભેદ છે એટલે એક કાંતલેહ, સાર અને મુંડ એ ત્રણ જાતનું કેહવાય છે તે પૈકી કાતિ નામનું લોહ ઉત્તમ છે, સાર નામનું લોહ મધ્યમ છે અને મુંડ નામનું લોહ અધમ છે. કાંત અને સારનાં લક્ષણ એ છે કે-જે લોઢાના વાસણમાં પાણી વિશેષ ઉન્હ કરીને તેમાં તેલનો છાંટ (ટીપું) નાખે અને તે જળ ઉપર ફેલાઈ ન જાય તે અથવા હિંગ જેના સ્પર્શથી વાસનાને અને લીબડાનાં પાંદડાંની
For Private And Personal Use Only