________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुपानतरंगिणी.
(૬) અશુધ્ધ ( કાચી) રહેલી ચાંદીની ભસ્મ સેવવાથી પાંડુ, ખરજ, ગળગ્રહ, બંધકોષ, વીર્યનાશ અને બળહાનિ તથા મસ્તક રોગ ને પેદા કરનાર છે. ૫૦
કાચી ચાંદીની ભસ્મથી થયેલા વિકારની શાંતિ. शर्करामधुसंयुक्तां सेवयेद्योदिनत्रयं ॥ अपकरूप्यदोषेण विमुक्तःसुखमस्नुते ॥ ५१ ॥
સાકર અને મધ (અથવા મધ સાથે સાકર ) ૩ દિવસ સેવન કરેતો નિરો અપકવ ( કાચી) ચાંદીની ભસ્મ ખાવાથી શરીરમાં વિકાર ઉત્પન્ન થયેલ હોય તેનાથી મુક્ત (દૂર] થઈ સુખ પ્રાપ્ત થાય છે. ૫
ચાંદીની ભસ્મનાં અનુપાન. दाहेशर्करायुक्तंवातपित्तेवरायुतं ॥ त्रिसुगंधयुतमेहे गुल्मेवारसमन्वितं ॥ ५२ ॥ कासेकफेष्टरूपस्यरसेत्रिकुटान्विते ॥ भार्जीविश्वयुतंश्वासे क्षयजित्सशिलाजतु ॥ ५३ पुनर्नवायुतंशोफेपाण्डोमंडूरसंयुतं ॥ वलीपलितहंकान्तिक्षत्करंघृतसंयुतम् ॥ ५४ ॥
જો શરીરમાં દાહ (બળતરા) થયેલ હોય તે ચાંદીની ભસ્મ સાકર સંગાથે, વાયુ અને પિત્તરોગ ઉપર ત્રિફળા સંગાથે, પ્રમેહ ઉ. પર ત્રિસુગંધ (તજ, તમાલપત્ર, એલચી) ના ચૂર્ણ સંગાથે, ગુલ્મ (ગાળા) ના ઉપર જવખાર અથવા ગમેતે ખાર સંગાથે, ઉધરસ અને કફ ઉપર અરડુસા (અરડુસી) ના રસ સંગાથે, શ્વાસરોગ ઉ. પર ત્રિકટુ (સુંઠ, મરી, પીપર છે અને ભારંગના ચુર્ણ સંગાથે, ક્ષય રોગ ઉપર શિલાજીત સંગાથે, સોજા (સેફ ) રોગ ઉપર સાડી સંગાથે, પાંડુરોગ ઉપર મંડર સંગાથે, શરીર ઉપર કરચલીઓ વળી હેય તથા પળીયાં આવ્યાં હેય તે દૂર કરવા માટે ઘી સંગાથે આપ. વાથી સુધા અને કાંતિને વધારે છે. ૫૨-૫૪ क्षीणेमांसरसैनेदंरौप्यंक्षीरेणवायुतं ॥
For Private And Personal Use Only