________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪).
अनुपानतरंगिणी. ત્રણ જાતના રૂપમાં વેધજ અને બંગજ એબે પ્રકારથી ઉત્પન થયેલું રૂપું નરમ અને વેત વર્ણનું છે તેજ ઉત્તમ જાણવું; પણ ખનિજ રૂપું અગ્રાવ્યા છે એટલે ગ્રહણ કરવા લાયક નથી એમ આર્ય વૈદ્ય કહે છે. ૪૬
રૂપાની ભસ્મ બનાવવાની વિધિ, भागैकंतालकंमधं याममम्लेनकेनचित् ॥ तेनभागत्रयंतारपत्राणिपरिलेपयेत् ॥ ४७ ॥ धृखामूषापुटेरुवापुटेत्रिंशद्वनोपलैःसमुधृत्यपुनस्तालं दवारुध्वापुटेपचेत् ॥ एवंचतुदर्शपुटैस्तार भस्मप्रजायते ॥ ४८ ॥
શુધ્ધ હરતાલ ૧ ભાગ લઈ કોઈ પણ ખાટા પદાર્થ ( કાંજીલીંબુ ) ની સાથે એક પહોર સુધિ ખરલ કરી તેનાથી ત્રણ ગણું રૂપાના ધેલાં કટક વેધ પતરાં લઈ તેના ઉપર તે ઘુટેલી હરતાલ ને લેપ કરવો અને સરાવસંપુટ (અથવા મૂષાપુટ ) માં તે કંટક વિધ પતરાંને મુકી ૩૦ અડાયાં છાણની આંચ દેવી એવીરીતે ૧૪ વાર સંપુટ કરી તેટલીજ આંચ દેવાથી શુદ્ધ ચાંદીની ભસ્મ થાય છે.
શુદ્ધ ચાંદીની ભસ્મના ગુણ रोप्यंशीतंकषायचखादुपाकरसंसरं ॥ वयसःस्था पनस्निग्धंलेखनवातपित्तजित् ॥ प्रमेहादिकरो નાંનાના ધ્રુવે છે ? .
ચાંદીની ભસ્મ શીતળ છે, કષાયેલી છે, સ્વાદિષ્ટ છે, સારક છે, અવસ્થાને સ્થાપન કરનાર (આયુર્બળ-બુદ્ધિની વૃદ્ધિ અને સમસ્તરોગની નિવૃત્તિ કરનાર) છે, નિષ્પછે, લેખનીય (મળો વગેરેને ઉખેડી શરીરને સ્વચ્છ કરનાર) છે, વાયુ, પિત્તને નાશ કરનાર, અને પ્રમેહાદિ અનેક રોગોનો નિચે નાશ કરનાર છે. ૪૮
અશુદ્ધ ચાંદીની ભસ્મના અવગુણ શુકનવંત પાંડુરંગપ્રી II विविधंवीर्यनाशंचबलहानिःशिरोरुजम् ॥५०॥
For Private And Personal Use Only