________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नाडीवानन्तरंगिणी. (१३) दीसामेर्वेगिनीलम्वीकामक्रोधाचवेगिनी ॥ क्षीणधातोश्चमंदामेर्नाडीमंदतराभवेत् ॥ २ ॥ गुर्वीकोष्णास्रदोषेणक्षीणचिंताभयाद्भवेत् ॥ जीवितज्ञामदोषेणवहत्येवगरीयसी ॥३॥
જે મનુષ્યને જઠરાગ્નિ પ્રદિપ્ત છે તેની નાડી હલકી અને શિધ્ર ચાલે છે. તેમજ કામ વા ક્રોધથી પીડિત મનુષ્યની નાડી શીધ્ર ચાલે છે. ધાતુ ક્ષીણ વા મંદાગ્નિ વાળા પુરૂષની નાડી અતિ મંદ ચાલે છે રકત બગડેલા પુરૂષની નાડી કિંચિત્ ઉષ્ણુ અને જડ-સ્થિર ચાલે છે. ચિતા વા ભયને લીધે ક્ષીણ ચાલે છે. આમવિકારથી અતિ જડस्थिर या छ. ३
॥ अथज्वरनाडीलक्षणं ॥ ज्वरकोपेनसनीसोष्णावेगवतीभवेत् ॥ सामान्यतश्चलोलाभिविशेषमपरंशृणु ॥ ४ ॥ वक्राचचपलाशीतस्पर्शावातज्वरेधरा ॥ द्रुताचसरलादी नाडीपित्तज्वरेभवेत् ॥ ५॥ मंदाचसुस्थिराशीतापिच्छिलाकफजेज्वर ॥ वषञ्चपलाचापिकठिनाऽऽशुगपित्तजे॥६॥ ईषचदृश्यतेदृष्टयामंदापिश्लेष्मावातजे ॥ सूक्ष्माशीतास्थिरानाडीपित्तश्लेष्मज्वरेभवेत् ॥७॥
સાધારણ સર્વ જ્વરના કોપથી ઉષ્ણતા યુક્ત નાડી રહિને શીધ્ર ગતીમાં ચાલે છે. વાત જ્વરમાં વાંકી અને ચંચલ છતાં સ્પર્શકાલે તહાડી માલમ પડે છે. પિત્તજવરમાં શીધ્ર, સરેલ અને દીર્ધ માલમ ५३. ३३०१२मा भ, स्थिर, शीतल सने स्नि५ भासम ५३छे. વાત પિત્તજવરમાં વાંકી, કિંચિત્ ચંચલ અને કઠિન હોય છે. કફવાતજવરમાં નાડી, કિંચિત મંદ છતાં તેનું ચલન નેત્રથી દેખાય છે. કફ પિત્ત જ્વરમાં સૂમશીતલ અને સ્થિર ગતીમાં ચાલે છે. ૭ नाडिकासरलाशीघ्रासुरतांतेभवेध्रुवं ॥
For Private And Personal Use Only