________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬)
अनुपानतरंगिणी.
भवेसतस्तुसंशुद्धिः स्वर्णमाक्षिकमृच्छति ॥ कर्कोटीमेखशृग्युत्थै द्रव्यैर्जंवीरजैर्दिनम् ॥ १४ ॥ भावयेदातपेतीत्रे विमलाशुद्धयति ध्रुवम् ॥ विष्टयामर्द्दयेत्तुत्थं मार्जारककपोतयोः ॥ १५ ॥ दशांशंटंकणंदत्वा पचेन्मृदुपुटेततः ॥ पुरंदना पुरंक्षौद्रे देयं तुत्थविशुद्धये ॥ १६ ॥ शोधनंकांस्यरीत्योश्च धातुशुद्धिसमंभवेत् ॥ दुग्धाम्लयोगतस्तस्य विशुद्धिर्गदिता बुधैः १७ शिलाजतुसमानीय ग्रीष्म तप्तशिलाच्युतम् ॥ गोदुग्धैस्त्रिफलाकाथै भृङ्गद्रावैश्वमर्दयेत् ॥ आतपेदिनमेकैकं तच्छुष्कंशुद्ध तांत्रजेत् ॥१८॥
સેાવન માખીને શોધવી હાયતા બીજોરાના અથવા જમીરી ( એક જાતનું ખાટું લીધ્યુ' તે ) ના રસ લેાઢાની કાઢાઈમાં નાખી તેની અંદર સાવન માખીને નાખવી, પછી દેવતા ઉપર ચઢાવવી જ્યારેરસ બળીજાય અને ઢાઈલાલ અંગારા જેવી દેખાય ત્યારે નીચે ઉતારી નાખવી. ઠંડી થયા પછી કાહાડીલેવી તેને શુદ્ધ સાવનમાખી કહેછે.
જો રૂપમખીને શેાધવી ( શુદ્ધ કરવી ) હૈાયતે। કકાડી, મરડા સિગ અને જખીરી જાતનું લીંબુ એ ત્રણના રસ કાહાડી એટલે એ દરેકના રસમાં અેક બબે દિવસ રૂપમખાને 'લસેાટી ( ઘુંટી ) સૂર્યના આકરા તડકામાં રાખવી જેથી શુધ્ધ થાયછે.
જો મેરથાને શુધ્ધ કરવું હોય તેખીલાડી અથવા કબૂતર ( જંગલી કબુતર ) ની હગારમાં અથવા એ બન્નેની હગારમાં મેથુથા (નીલાથયા-મેર-ચુત-થુથા ) ને ખરલ કરવું. પછી મે।રત્યુષાના દશમે ભાગે ટંકણખાર મેળવી સરાવસપુટકરી અડાયાં છાણાની સાધારણ આંચ ( અગ્નિ ) દેવી. તદનંતર તે સરાવ સ’પુટમાંથી મેરથુથાને કાહાડી દહીમાં ધુટવું અને ફરી ઉપર પ્રમાણે આંચદેવી એજ પ્રમાણે તેને મધમાં ધુટી વળી આંય આપવી જેથી શુધ્ધ થાયછે.
For Private And Personal Use Only