________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦)
अनुपानतरंगिणी. વ્યકિવન્દ્ર ત્રિવિનંદિશુદ્ધતિ वज्रवत्सर्वरत्नानि शोधयेन्मारयेतथा ॥ ३० ॥
હીરાને શુદ્ધ કરે છે તે ભૂયરીગણીના મૂળમાં રાખી કલથી અને કોદરાના કવાયમાં ડોળાયંત્ર વડે ૩ દિવસ પકાવે તો શુદ્ધ થાય છે. એવી જ રીતે બીજાં તમામ રત્નોનું શોધન તથા મારણ જાણવું. ૩૦
વિનું ધન, कृवाचणकसंख्यानं गोमूत्रैवियेत्यहम् ॥ समटंकणसंपिष्टं मृतमित्युच्यतेविषम् ॥ ३१ ॥
જે વિષનું શોધન કરવું હોય તે વિષના ચણા જેવડા કકડા કરી ગોમૂત્રમાં ડોળાયંત્રવડે ૩ દિવસ અગ્નિ ઉપર પકવવું; બાદ છાવડે સૂકવી તેના બરોબર શુદ્ધ કરેલો ટંકણ મેળવી ખરલ કરવું જેથી વિષ નિર્વાણ થાય છે. ૩૧
ઉપવિષ ઘન. पंचगव्येषुशुद्धानि देयान्युपविषाणिच ॥ विषाभावप्रयोगेषु गुणस्तुविषसंभवः ॥ ३२ ॥
તમામ જાતનાં ઉપવિષને ગાયના દૂધ દહી, છૂત, ગોમૂત્ર અને છાણમાં શોધન કરવાથી શુધ્ધ થાય છે, જ્યાં વિષ ન મળી શકે ત્યાં ઉપવિષને શુધ્ધ કરી ઔષધ પ્રયોગમાં લેવાં. ઈતિ શોધન પ્રકરણ સમાપ્ત
હવે ધાતુ ઉપધાતુનાં મારણ ગુણ અવગુણ શાંતિ અને અનુપાન કહીએ છીએ.
સુવર્ણ પરિક્ષા वन्हितप्तहियच्छीते रक्तखंभजतेचतत् ॥ शुद्धं श्वेतवमपिय द्भजतेऽशुद्धमीरितं ॥ ३३ ॥
જે સેનું અગ્નિમાં તપાવી ઠંડું કર્યા પછી લાલરંગનું જણાય શ્રેટ જાણવું પણત (ધોળાસ પડતું ) રહે તે અશુદ્ધ જાણવું તેવું સોનું ભસ્મ કરવાના કામમાં ન લેવું ૩૩
For Private And Personal Use Only