________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुपानतरंगिणी.
(४८) कृष्णाभ्रकंधमदन्हौ ततःक्षीरविनिःक्षिपेत् ॥ भिन्नपत्रंतुतत्कृखा तण्डुलीयाम्लयोवैः ॥ भावयेदष्ठयामंतदेवमभ्रंविशुद्धयति ॥२३॥ तालकंकणश कृखा तच्चुर्णकाञ्जिकेपचेत् ॥ दोलायंत्रेणयामैकं ततःकूष्मांडजद्रवैः ॥ २४ ॥ तिलतैलैपचेद्यामं यामचत्रिफलाजल ॥ एवंयन्त्रेचतुर्यामं पर्कशुद्धयतितालकम् ॥२५॥ पत्रव्यहमजामूत्र दोलायंत्रेमनःशिलाम् ॥ भावयेत्सप्तधापित्तै रजायासापिशुद्धयति ॥२६॥ नरसूत्रेचगोमूत्रे सप्ताईरसकंपचेत् ॥ दोलायंलेणशुद्धःशा त्ततःकार्येषुयोजयेत् ॥२७ कंकुष्टंगैरिकंशंखः कासीसंटंकणंतथा ॥ नीलांजनंशुक्तिभेदाः क्षुल्लकाःसवराटकाः २८ जम्बीरवारिणाविन्नाः क्षालिता कोष्णवारिणा॥ शुद्धिमायांत्यमीयोज्या भिषभिर्योगसिद्धये २९
ગધકને શુધ્ધ કરવો હોય તો લોઢાના વાસણમાં ઘી નાખી તેને અગ્નિ ઉપર ઉન્હેં કરવું. જ્યારે ઘી ખૂબ ઉન્હેં થાય ત્યારે તેમાં ઘીના બરોબર આમળસારો-પીળી કણીયો વાળો ગંધક વાટીને નાખો. ( ૧ બે માટીની હાડલી લે તેમના કાના પથ્થર ઉપર સરખા ઘસી નીચેની હાંલ્લીમાં જે દવાને ઉડાવવી હોય તેને રાખી બનેનાં મુખ જોડી દેઈ કપડામાટીથી મજબુત કરી ચુલ્હા ઉપર ચઢાવિ નીચે અગ્નિ કરવી અને ઉપરની હાંલ્લીને બુંદે માટીની પાળ બનાવી તેમાં ભીનું કપડું રાખી મૂકવું. એ મૂકેલા કપડાને સૂવા દેવું નહિ. એટલે તે ઉપર વારંવાર પાણી છાંટવું. તે યંત્રને ડમરૂ યંત્ર કહે છે. તે યંત્ર દ્વારા નીચેની હાંલ્લીમાં રાખેલી વસ્તુ ઉડીને ઉપરની હાંલ્લીમાં જે વસ્તુ ચોટે છે તેને યથી ગ્રહણ કરી લેવી.
For Private And Personal Use Only