________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुपानतरंगिणी.
(૪) सौराष्ट्रिक शृङ्गकश्चकालकूटस्तथैवच ॥ हालाहलोब्रह्मपुत्रोविषभेदाअमीनवः ॥ ९ ॥
વિષ, ગરલ, અને ડ એ વિષનાંજ નામ છે એટલે વછનાગ, હારિક, સકતક, પ્રદીપન, રાષ્ટ્રિક ઇંગિક, કાળકૂટ, હાલાહલ અને ને બ્રહ્મપુત્ર એમ વિષના નવ ભેદ કહેવાય છે. ૮-
ઉપવિષ ( ર ) નાં નામ अर्कक्षीरंस्नुहीक्षीरंतथैवकरहारिका ॥ कर्वीरकोथधत्तूरःपञ्चचोपविषाःस्मृताः॥१०॥
આકડાનું દૂધ, ઘરનું દૂધ, કલીહારી, કણેર અને ધતૂરે એ પાંચ ઉપવિષ કેહવાય છે; ( કેટલાક ગ્રંથ કર્તાએ ઉક્ત પાંચ ઉપવિષ તથા ચઠી, ઝેરચલાં, નેપાળા અને અફીણ એમળી ઉપવિષ પણ નવજ ગણેલાં છે.) ૧૦
સપ્ત ધાતુઓને કેવી રીતે શુદ્ધ કરવી ? स्वर्णतारारताम्राणं पत्राण्यमौप्रतापयेत् ॥ निषिञ्चैतप्ततप्तानि तैलेतऋचकाजिके ॥ ११ ॥ गोमूत्रेचकुलत्थाना कषायेचत्रिधात्रिधा ॥ एवंस्वणादिलोहानां विशुद्धिस्संप्रजायते ॥१२॥
સાત ધાતુઓનું ધન (શુધ્ધ કરવાનું ] કહીએ છીએ સોનું, રૂપું લોખંડ અને તાંબુ એ ચાર ધાતુઓનાં બહુજ પાતળાં પતરાં કરાવી અગ્નિમાં તપાવી તપાવીને નીચે બતાવેલી વસ્તુઓમાં કરવાં ( બુઝાવવાં-ઝબોળવાં ) અને કલઈ સીસું તથા જસત એ ત્રણને ઓગળી ઓગાળીને તેલ, છાસ, કાંજી, ગાયનુંમૂત્ર અને કલથીના કવાથમાં કારવાં એટલે સાત ધાતુઓને ઉક્ત પાંચ વસ્તુઓમાં ત્રણ ત્રણ વખત ઠારવી જેથી દેષ રહિત થાય છે. ૧૧-૧૨
ઉપ ધાતુઓનું શોધન, मातुलिङ्गद्रवैर्वाथ जम्बीरस्यद्रवैःपचेत् ।। चालयेल्लोहजेपात्रे यावत्पात्रंसुलोहितं ॥१३॥
For Private And Personal Use Only