________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुपानतरंगिणी. (૪૨)
श्री विश्वनाथप्रसन्नोस्तु. अथ श्री अनुपान तरंगिणि प्ररंभः
मंगला चरण, नखाश्रीमद्रमानाथं स्मृताचशशिशेखरं॥ वक्ष्यतेयत्प्रशादेन अनुपानतरंगिणि॥ १॥
ગ્રંથ કરત્તા પ્રથમ સકળ મનોરથ સિદ્ધિને પ્રાપ્ત કરવા મંગળા ચરણ કરે છે કે
શ્રી લક્ષ્મી પતી (શ્રી કૃષ્ણ ભગવાન વા શ્રીરામચંદ્રજી કિંવા વિષ્ણુ પરમાત્મા ને નમસ્કાર તથા શશિ શેખર (જેના કપાળમાં વા, મુકટ-માળી વિષે દ્વિતિયાનો ચંદ્ર છે તે સદા શિવજી)નું સ્મણ કરી મારી ઇચ્છાને સફળ કરું છું અને તેઓની કૃપા (પ્રશાદ) વડે જ આ અનુપાન તરંગિણિનામને લધુ ગ્રંથ રચવા ઉત્સાહ વંત થયો છું માટે તે આશા સફળ થાઓ. ૧
સપ્ત ધાતુઓનાં નામ. स्वर्णरूप्यञ्चतानंच रङयशदमेवच ॥ सीसंलोहंचसप्तैते धातवोगिरिसंभवाः ॥ २॥
સનું ૧ ૨ ૨ તાંબુ ૩ કઈ જ જસત ૫ સીસું છે અને લોખંડ એ સાત ધાતુઓ કેહવાય છે તે પર્વતેથી ઉત્પન્ન થનારી ધાતુઓ છે. ૧
સસ ઉપ ધાતુઓનાં નામ सप्तोपधातवस्वर्ण माक्षिकंतारमाक्षिकम् ॥ तुत्थंकास्यश्चरीतिश्च सिंदूरश्चशिलाजितुः॥३॥
સેવનમાખી ૧૫માખી ૨ મોરથુથું ૩ કાણું ૪ પીતળ પ સિંદૂર ૬ અને શિલાજીત ૭ એ સાત ઉપધાતુઓ કેહવાય છે (તેમાં ધાતુઓ કરતાં કમતિ ગુણ હોય છે ) ૨
રસ એટલે શું? रसायनार्थिभिर्लोक पारदोरस्यतेयतः ॥ ततोरसइतिप्रोक्ता स्सचधातुरपिस्मृतः॥४॥
For Private And Personal Use Only